ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં સાપ કેમ આવે છે? જાણી લો આ 4 મુખ્ય કારણો અને તેનાથી બચવાના સરળ ઉપાયો

photo-story

5 ફોટો ગેલેરી

જાણવા જેવું / ઘરમાં સાપ કેમ આવે છે? જાણી લો આ 4 મુખ્ય કારણો અને તેનાથી બચવાના સરળ ઉપાયો

Last Updated: 09:11 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે જાણો છો કે, ઘરમાં ઉંદરોની હાજરી, પાલતુ પ્રાણીઓના ખોરાકની વાસ, ભેજવાળું વાતાવરણ અને પાંદડાના ઢગલા સાપને આકર્ષિત કરે છે? તેથી ઘર અને આસપાસ સફાઈ રાખવી જ સૌથી મોટો બચાવ છે.

1/5

photoStories-logo

1. ઘરમાં સાપ

ચોમાસા અને ગરમીની ઋતુમાં ઘરોની અંદર કે આસપાસ સાપ નીકળવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. સાપની સુંઘવાની ક્ષમતા ખૂબ તીવ્ર હોય છે અને ઘણીવાર આપણા ઘર તથા આંગણામાંથી આવતી અમુક પ્રકારની ગંધ તેને ભોજન કે સુરક્ષિત આશ્રયની શોધમાં સીધા ઘરમાં ખેંચી લાવે છે. સાપને તમારા ઘર તરફ આકર્ષિત કરતી એવી 4 મુખ્ય ગંધ અને પરિબળો નીચે મુજબ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઉંદરો અને નાના જીવોની વાસ

ઘરમાં રહેલો ખુલ્લો ખોરાક, એંઠ કે અનાજ ઉંદર, ગરોળી અને દેડકાઓને આકર્ષે છે. સાપનો મુખ્ય ખોરાક ઉંદર અને આવા નાના જીવો છે. ઘરમાં ઉંદરોની હાજરી અને તેમની શારીરિક ગંધ સાપને એવો સંકેત આપે છે કે અહીં તેમને સરળતાથી શિકાર મળી રહેશે જેથી તેઓ ઘરની અંદર દાખલ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકની ગંધ

જો તમારા ઘરના આંગણામાં ચણ નાખવાનું સ્થાન હોય, મરઘાં-બતકાં રાખેલા હોય કે પાલતુ પ્રાણીઓનો ખોરાક ખુલ્લો રહેતો હોય તો તેની વાસ સાપને તુરંત આકર્ષિત કરે છે. ખાસ કરીને પક્ષીઓના ઈંડા અને તેમના વસવાટની ગંધ સુંઘીને સાપ ખોરાકની શોધમાં ત્યાં પહોંચી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભેજ અને સીલનવાળી જગ્યાઓની વાસ

વરસાદના દિવસોમાં કે ઘરમાં લીકેજને કારણે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ભીની માટી અને દિવાલોની ભેજમાંથી એક ખાસ પ્રકારની વાસ આવે છે. સાપ ઠંડક મેળવવા અને પોતાનું શરીર રક્ષિત રાખવા માટે આવી ભેજવાળી અને અંધારી જગ્યાઓ તરફ ખેંચાઈ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સડેલા પાંદડા અને કબાડના ઢગલાની ગંધ

બગીચામાં કે ઘરની પાછળ ભેગા થયેલા સૂકા અને સડતા પાંદડા, લાકડાના ઢગલા કે જૂના કબાડમાંથી આવતી ગંધ સાપને સંતાવા માટે યોગ્ય વાતાવરણ હોવાનો સંકેત આપે છે. આવી જગ્યાઓ સાપને સુરક્ષિત છુપાવવાનું સ્થાન પૂરું પાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

attract snakes moist areas summer seasons
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ