બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 32 BJP contenders including Rajendra Trivedi, Raghavji, Raiyani out of race for ticket Sources

મોટા સમાચાર / રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી, રૈયાણી સહીત ભાજપના 32 દાવેદારો ટિકિટની દોડમાંથી બહાર : સૂત્રો

Kishor

Last Updated: 08:47 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ સહીત 32 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેવી શક્યતાઑ રહેલી છે.

  • ભાજપના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા મહત્વના સમાચાર
  • 32 દાવેદારોની ટિકિટ કપાઇ શકે 
  • રાજેન્દ્ર ત્રિવેદી, જંખના પટેલ, કાંતિ બલરની ટિકિટ કપાઇ શકે  

ગુજરાત ચુંટણીને લઇને ભાજપ ગમે તે  ઘડીએ  ઉમેદવરોના નામની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  જેમાં 32 દાવેદારોની ટિકિટ કપાઇ તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર રાજેન્દ્ર ત્રિવેદી,  રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, સહીતના નેતાઑના પત્તા કપાઈ શકે છે. 
 

 

કોની કપાઇ શકે છે ટિકિટ

  • રાજેન્દ્ર ત્રિવેદી, જંખના પટેલ, કાંતિ બલરની ટિકિટ કપાઇ શકે 
  • પંકજ દેસાઈ, પ્રદીપ પરમારની ટિકિટ કપાઇ શકે 
  • આઈ કે જાડેજા, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોરની ટિકિટ કપાઇ શકે 
  • બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, બાઉકુ ઊંધાડની ટિકિટ કપાઇ શકે 
  • આત્મારામ પરમાર, ઈશ્વર પરમાર ટિકિટ કપાઇ શકે
  • સૌરભ પટેલ,કૌશિક પટેલની કપાઇ શકે ટિકિટ 
  • વિભાવરીબેન દવે,બલરામ થવાણીની કપાઇ શકે ટિકિટ
  • કેવલ જોશિયારા અને રમણ પાટકરની કપાઇ શકે ટિકિટ

દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો કરી ચૂ્કયા છે ઇન્કાર 
ઉમેદાવારોના નામ જાહેર થાય તેના પહેલા કેટલાક સિનિયર નેતાઓ એક પછી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યાં છે. દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ચુંટણી લડવાનો ઇન્કાર કરી ચૂ્કયા છે. જેમાં પૂર્વ CM રૂપાણી,પૂર્વ Dy CM નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ,  આર.સી. ફળદુ સહીતના નેતાઑએ સ્વેછાએ  ચૂંટણી લડવાની  ના પાડી છે.જેને લઈ અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. જે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં કહેવાઈ રહ્યું છે ટિકિટમાં પત્તું કાપવાનું નક્કી હતું અટલે આ એક બાદ એક સિનિયર નેતા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યાં છે અને નવા ઉમેદવારોને જીતાડવામાં મદદ કરવાનું કહી રહ્યા છે. 

જુના જોગીઓ સ્વેચ્છાએ જણાવી રહ્યાં છે કે, તેઓ ચૂંટણી નહી લડે તે બાબતે રાજકીય માહોલ ગરમાયો છે અને ચર્ચાએ ચાલી રહી છે આ તમામની ટિકિટ મળવાની ન હતી તે પહેલેથી જ નક્કી હતું જે માટે ઉમેદવારોની જાહેરાત થાય તેના પહેલા તેમણે જાહેરાત કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ