ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 28 દિવસના ચક્કરમાંથી મુક્તિ: હવે મળશે પૂરા 30 દિવસની વેલિડિટી, વર્ષે 13મા રિચાર્જનો ખર્ચ બચશે

photo-story

5 ફોટો ગેલેરી

Mobile Recharge Rules / 28 દિવસના ચક્કરમાંથી મુક્તિ: હવે મળશે પૂરા 30 દિવસની વેલિડિટી, વર્ષે 13મા રિચાર્જનો ખર્ચ બચશે

Last Updated: 05:28 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નવા ટેલિકોમ નિયમોથી ગ્રાહકોને 28 ને બદલે આખા 30 દિવસની વેલિડિટી મળશે. જેથી વર્ષે 13 ની જગ્યાએ 12 જ રિચાર્જ કરવા પડશે. આ સાથે જ ડેટા વગર માત્ર કોલિંગ અને SMS વાળા સસ્તા પ્લાન ઉપલબ્ધ થવાથી સામાન્ય ગ્રાહકોના પૈસાની મોટી બચત થશે.

1/5

photoStories-logo

1. નવો નિયમ

જો તમે પણ દર મહિને 28 દિવસવાળા રિચાર્જથી કંટાળી ગયા હોવ અને વર્ષમાં 12 ની જગ્યાએ 13 વાર રિચાર્જ કરાવવું પડતું હોય તો તમારા માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા, TRAI દ્વારા મોબાઈલ રિચાર્જના નિયમોમાં ગ્રાહકહિતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 30 દિવસની વેલિડિટી

હવે તમામ ટેલિકોમ કંપનીઓએ જેમ કે Jio, Airtel, VI પોતાના ગ્રાહકો માટે પૂરા ૩૦ દિવસની વેલિડિટી વાળા પ્લાન લાવવા ફરજિયાત બનશે. આ ઉપરાંત, જે લોકોને મોબાઈલમાં ઈન્ટરનેટ કે ડેટાની કોઈ જરૂર નથી હોતી, તેમના માટે માત્ર કોલિંગ અને એસએમએસ Voice & SMS-only ધરાવતા સસ્તા પ્લાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ નવા નિયમથી ગ્રાહકોને શું ફાયદો થશે?

અત્યાર સુધી 28 દિવસના પ્લાનને કારણે વર્ષના અંતે ગ્રાહકે અજાણતા જ ૧૩મું રિચાર્જ કરવું પડતું હતું. હવે પૂરા 30 દિવસની વેલિડિટી મળવાથી ગ્રાહકોનો સીધો આર્થિક ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બિનજરૂરી ડેટાનો ખર્ચ બચશે

ઘરના વડીલો કે સાદો કીપેડ ફોન વાપરતા લોકો જેમને ઈન્ટરનેટ વાપરવું જ નથી હોતું, તેમને પણ અત્યાર સુધી મોંઘા ડેટાવાળા પ્લાન લેવા પડતા હતા. હવે તેઓ માત્ર વાતચીત Calling કરવા માટેનો નાનો અને સસ્તો પ્લાન પસંદ કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નાના બજેટવાળા ગ્રાહકોને મોટી રાહત

TRAIના ધ્યાન પર આવ્યું હતું કે માર્કેટમાં નાના બજેટના કોલિંગ પ્લાનની અછત હતી. આ નવા 'ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન નિયમો' લાગુ થવાથી હવે ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ ચૂંટવાની આઝાદી મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TRAI 30 days validity telecom rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ