Modasa /
ગેંગરેપ આરોપીના સરેન્ડર બાદ મહિલાઓએ હૈદરાબાદની જેમ ન્યાયની કરી માંગણી
Team VTV11:32 AM, 12 Jan 20
| Updated: 11:59 AM, 12 Jan 20
મોડાસા ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓએ સરેન્ડર કર્યું છે. હજુ એક આરોપી ફરાર છે ત્યારે રાજ્યભરની મહિલાઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. મહિલાઓએ હૈદરબાદ સ્ટાઈલમાં જ ન્યાયની માંગણી કરી છે. આ સિવાય પોલીસની ઢીલી કામગીરી પર પણ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.