મોડાસા / ITIના કર્મચારીઓને પગાર ન મળતા ઘર ચલાવવું બન્યુ મુશ્કેલ

મોડાસાની ITIમાં કામ કરતા પ્રવાસી ઈન્સ્ટ્રક્ટની હાલત કફોડી બની છે..કંપનીએ પગાર ન આપતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે..ITIમાં અંદાજે 16 જેટલા પ્રવાસી ઈન્સ્ટ્રક્ટર કામ કરે છે..લોકડાઉનનો પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ છે..ગાંધીનગર સુધી ફેક્સ તેમજ ટેલિફોનિક પણ રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ