બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરના ધ્રોલમાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોના મોત, 6ને પહોંચી ગંભીર ઇજા

દુઃખદ / જામનગરના ધ્રોલમાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3 લોકોના મોત, 6ને પહોંચી ગંભીર ઇજા

Vishal Khamar

Last Updated: 07:28 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના ધ્રોલના લતીપર ગામ પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યાં 6 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક બુધવારે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બે કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો

પ્રાથમિક માહિતી મુજબ, લતીપર ગામ નજીક બે કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા છ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ 'સવારથી સાંજ સુધી દારૂ પીવાય છે', શાળા પ્રવેશોત્સવના મંચ પરથી અધિકારીનો ઘટસ્ફોટ

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jamnagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ