બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ, વડગામમાં 3.11 ઈંચ, ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ

photo-story

4 ફોટો ગેલેરી

ચોમાસું / ખેડબ્રહ્મામાં 3.27 ઈંચ, વડગામમાં 3.11 ઈંચ, ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ

Published By: Hiralal Parmar

Last Updated: 08:45 AM, 13 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી અને 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

1/4

photoStories-logo

1. સૌથી વધુ 3.27 ઈંચ ખેડબ્રહ્મામાં

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ 3.27 ઈંચ ખેડબ્રહ્મામાં વરસ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વડગામમાં પણ 3.11 ઈંચ વરસાદ

ત્યાર બાદ બનાસકાંઠાના વડગામમાં પણ 3.11 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. રાજ્યમાં સીઝનનો 72.36 ટકા વરસાદ

ગુજરાતમાં સીઝનનો સારો એવો વરસાદ પડી ગયો છે. લગભગ 72.36 ટકા વરસાદ પડ્યો છે અને હજુ ચાલું જ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. દાહોદ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 13 ઓગસ્ટના દિવસે દાહોદ સહિત પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

સંકળાયેલા મુદ્દાઓ

Rain in Ahmedabad rain in gujarat gujarat rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ