બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / અજબ ગજબ / 1500 rupees hugging tree! In India this company advertisement broke internet

વાયરલ / વૃક્ષને ગળે મળવાના 1500!, ભારતમાં આ કંપનીની જાહેરાતે ઈન્ટરનેટ ગાડું કર્યું, કારણ નવાઈ પમાડે તેવું

Ajit Jadeja

Last Updated: 06:50 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરની ભાગદોડ ભરી જીંદગીથી થાકીને લોકો થોડી શાંતિ મેળવવા માટે ઘણા લોકો પાર્ક અથવા બગીચામાં ફરવાનું પસંદ કરે છે.

Bengaluru City: શહેરની દોડતી લાઇફમાંથી થોડી શાંતિ મેળવવા માટે ઘણા લોકો પાર્ક અથવા બગીચામાં ફરવાનું પસંદ કરે છે. પરંતુ ભારતની સ્ટાર્ટઅપ કહેવાતુ શહેર બેંગલુરુમાં એક નવો બિઝનેસ શરૂ થયો છે, જે આ જરૂરિયાતનો લાભ લેવા અને પૈસા કમાવવા માંગે છે. જેના કારણે ઓનલાઈન ઘણી ચર્ચા થઈ રહી છે. જોઇએ તો સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જેમાં "ફોરેસ્ટ બાથિંગ એક્સપિરિયન્સ" ની ટિકિટ 1500 રૂપિયાની ઊંચી કિંમતે વેચાઈ રહી છે. વાયરલ સ્ક્રીનશોટમાં 28 એપ્રિલે યોજાનાર "ફોરેસ્ટ બાથિંગ એક્સપિરિયન્સ" કાર્યક્રમની ટિકિટો વેચાઈ રહી છે.

ઝાડને ચિંપકવા માટે શું પૈસા ચૂકવણી કરવી પડશે?

આ ઈવેન્ટ બેંગલુરુના ક્યુબન પાર્ક ખાતે યોજવામાં આવશે અને તેમાં ટહેલવા તેમજ તણાવ ઘટાડવાની અને ખુશનુમય પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. તેની ખાસ વાત એ છે કે ટિકિટની કિંમત 1500 રૂપિયા છે. ઓનલાઈન યુઝર્સ વિચારી રહ્યા છે કે, શું આપણે આ જાતે મફતમાં ન કરી શકીએ? પણ આ મામલો અહીં પૂરો નથી થતો. આ કાર્યક્રમમાં એક જ સીટ હતી અને તે પણ વેચાઈ ગઈ છે. લોકોએ આના પર ઘણી ફની કમેન્ટ્સ કરી. કેટલાક લોકો તેને બજારની નવી "છેતરપિંડી" કહે છે. એકએ મજાકમાં કહ્યું કે બેંગલુરુમાં ટેકીઓ એ વાતને લઇ પરેશાન છે કે, સપ્તાહમાં પાંચ કલાક કામ કરીને 95 ટકા ભારતીયોથી સારી રીતે જીવે છે.

 

આ પણ વાંચોઃ વાળમાં રેગ્યુલર તેલ લગાવતા હોય તો ચેતજો!, ચમક બદલે લાંબુ નુકસાન નોતરશો

આની પાછળ બીજું કોઈ કારણ છે?

ઝાડને ગળે લગાવવા માટે પણ હવે મની ચુકવવા પડશે આવી સોશિયલ મિડિયામાં જાહેરાતએ ધમાલ મચાવી છે. આ ચર્ચા વધતી જ ગઈ. ઘણા લોકોને "ફોરેસ્ટ બાંથિંગ" ના કોન્સેપ્ટ પર મજાક કરવાનો મોકો મળ્યો. કેટલાકે એમ પણ કહ્યું કે બેંગલુરુમાં પાણીની સમસ્યા ખરેખર ગંભીર છે. પરંતુ, જેઓ આ વિશે અજાણ છે અને આશ્ચર્યચકિત છે, તેમને જણાવી દઈએ કે "ફોરેસ્ટ બાથિંગ" વાસ્તવમાં "શિનરીન-યોકુ" નામની જાપાની પરંપરા છે, જે પ્રકૃતિની વચ્ચે આરામ કરવાનો એક માર્ગ છે. તેમાં વૃક્ષો વચ્ચે ધીમી, શાંત ચિંતન, ઊંડા શ્વાસ લેવા અને આસપાસના વાતાવરણનું કાળજીપૂર્વક નિરીક્ષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ માત્ર 10-15 મિનિટથી લઈને કેટલાક દિવસો કે અઠવાડિયા સુધીની હોઇ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ