ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 6 : 30 PM 230821

Special News / 1 Click News : વડોદરામાં જળસંકટની સ્થિતિ, વીરપુર જલારામ મંદિર આ તારીખ દરમિયાન રહેશે બંધ

Published By: Kiran

Last Updated: 06:51 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 6 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1.વીરપુરનું જલારામ મંંદિર 6 દિવસ બંધ

  • અન્નક્ષેત્ર પણ 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
  • જન્માષ્ટમીના તહેવારને લઈ ભક્તો માટે મંદિર બંધ રહેશે
  • તહેવારને લઈને સંક્રમણના ફેલાય તે માટે ગાદીપતિ દ્વારા લેવાયો નિર્ણય
  • 2 સપ્ટેમ્બરથી ભક્તો જલારામ મંદિરમાં દર્શન કરી શકશે

2. કોરોના કાળમાં રેલવેને સૌથી વધુ નુકસાન 

  • રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેનો દાવો
  • કોરોનાકાળમાં રેલવેને 36 હજાર કરોડનું નુકસાન: દાનવે
  • પેસેન્જર ટ્રેન ખંડ હંમેશા ખોટમાં ચાલે છે: દાનવે
  • માત્ર માલગાડીઓ જ રાજસ્વ ઉત્પન્ન કરે છે: દાનવે
  • મહારાષ્ટ્રના જાલનામાં યોજાયેલા કાર્યક્રમમાં આપ્યુ નિવેદન

3. કેન્દ્રિયમંત્રી રૂપાલા અને ધાનાણીના એકબીજા પર પ્રહારો

  • કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોરોના વોરિયર્સની માફી માગી
  • અમરેલી મેડિકલ કોલેજના કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ માંગી માફી
  • કોરોનાકાળમાં દર્દીઓના પરિજનોએ અપમાન કર્યું હશેઃ રૂપાલા
  • કોરોના વોરિયર્સ અઘરા સમયમાંથી પસાર થયાઃ રૂપાલા
  • લોકોએ કહ્યું હશે કે ખાટલો નથી, બાટલો નથીઃ રૂપાલા
  • કોરોના વોરિયર્સને બીજા લોકો પણ ઘણુ બોલ્યા હશેઃ રૂપાલા
  • સ્વજન પીડાતુ હોવાથી લોકોએ ઘણું કહ્યું હશેઃ રૂપાલા
  • હું મેડિકલ કોલેજ પરિસરમાંથી કોરોના વોરિયર્સની માંગી માફી માગુ છું
  • હું તમામ લોકો તરફથી માફી માંગુ છું: રૂપાલા
  • વિપક્ષ પણ સરકારને ફસાવવાના તીવ્ર મૂડમાં હતું: રૂપાલા
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર
  • કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો વીડિયો કર્યો પોસ્ટ
  • કોરોનાની બીજી લહેરની સ્થિતિને લઇ કર્યો પોસ્ટ 
  • માત્ર માફી નહી માનવ વધની ફરિયાદ કરોઃ ધાનાણી
  • લોખંડ ઓગળી જાય પણ ભાજપનો અંહકાર ન પીગળેઃ ધાનાણી
  • સેવા ના કરી શકે તેવી સરકારને સત્તામાં બેસવાનો અધિકાર નથી

4. વડોદરામાં જળસંકંટ ઉભુ થઇ શકે છે 

  • આજવા સરોવરની જળ સપાટી સતત ઘટતાં જળ સંકટ ઉભુ થયું 
  • આજવા સરોવરમાંથી પૂર્વ અને દક્ષિણ ઝોન વિસ્તારમાં અપાય છે પાણી 
  • હાલમાં આજવા સરોવરમાં પાણીનું લેવલ છે 206.30 ફૂટ 
  • સરકાર વડોદરાને નર્મદામાંથી ફ્રીમાં પાણી આપે તેવી રજૂઆત કરી 
  • વડોદરામાં રોજ 550 એમ.એલ.ડીની પાણીની છે જરૂરિયાત 
  • ઓગસ્ટમાં 210-211 ફૂટ લેવલ પાણી હોય છે, અંતમાં 212 હોય છે 
  • આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો જનતાને થશે મુશ્કેલી 
  • આજવા સરોવરમાં પાણીનું લેવલ 205 ફૂટ જશે તો મુશ્કેલી પડશે 
  • શહેરીજનોને પાણીકાપનો કરવો પડે સામનો

5. અમદાવાદમાં વાસણ વેચતી મહિલાને કારે અડફેટે લીધી

  • સરસપુર શારદાબેન હોસ્પિટલ સર્કલ નજીકની ઘટના
  • બેફામ બોલેરો ચાલકે શાકમાર્કેટમાં ઘૂસીને સર્જયો અકસ્માત
  • અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે કરૂણ મોત
  • અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ
  • અકસ્માતના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ