ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / 1 Click News know latest updates of today 2:30 PM 240821

Special News / 1 Click News : વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા કસોટીનો બહિષ્કાર, અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે આજે મહત્વની બેઠક

Published By: Kiran

Last Updated: 02:42 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 2 :30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1. અફઘાનિસ્તાનની સ્થિતી માટે પાક. જવાબદાર હોવાનો આક્ષેપ

  • અફઘાની પોપ સ્ટાર આર્યના સઇદના પાક. સામે આક્ષેપ
  • તાલિબાન પરિસ્થિતી પાછળ પાકિસ્તાન જવાબદાર: આર્યના
  • તાલિબાનીઓને પાકિસ્તાન તરફથી નિર્દેશ મળે છે: આર્યના
  • તાલિબાનના ઠેકાણા પાકિસ્તાનમાં છે: આર્યના
  • તાલિબાનને પાકિસ્તાનમાં પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે: આર્યના
  • આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાક.ને ફંડ નહીં આપે: આર્યના
  • અફઘાનમાં પકડાયેલા તાલિબાનીઓ પાસે પાક.ની ID મળે છે: આર્યના

2. આજે અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે મહત્વની બેઠક 

  • અફઘાન સંકટ વચ્ચે આજે BRICS દેશોની બેઠક
  • BRICS દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક
  • ભારતના NSA અજીત ડોભાલ કરશે બેઠકની અધ્યક્ષતા
  • સાંજે 5 વાગ્યે યોજાશે BRICS દેશોના NSAની બેઠક

3. ADRના રિપોર્ટમાં માટો ખુલાસો

  • દેશના 363 જનપ્રતિનિધિ વિરુદ્ધ ફોજદારી કેસ
  • 363 વિરુદ્ધ કોર્ટે આરોપ કર્યા છે નક્કી
  • 296 ધારાસભ્ય અને 67 સાંસદ વિરુદ્ધ છે કેસ
  • દોષી સાબિત થાય તો અયોગ્ય ઠેરવી શકાય
  • ભાજપના સૌથી વધુ 83 ધારાસભ્ય અને સાંસદ
  • કોંગ્રેસના 47, TMCના 25 ધારાસભ્ય, સાંસદ છે
  • 24 લોકસભાના સભ્યો વિરુદ્ધ 43 ફોજદારી કેસ પેન્ડિંગ
  • વર્તમાન 111 ધારાસભ્ય વિરુદ્ધ 315 ફોજદારી કેસ પેન્ડિંગ
  • કેટલાક નેતાઓ વિરુદ્ધ 10થી વધુ વર્ષથી કેસ છે પેન્ડિંગ
     

4. ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની ચૂંટણી ટળી

  • પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર બિનહરીફ વરણી કરાઇ 
  • રાજ્યના 23 હજાર કેમિસ્ટના સંગઠનના નવા હોદ્દેદારો
  • પ્રમુખ તરીકે અમદાવાદ ઝોનના જશુભાઇ પટેલ ચૂંટાયા
  • સૌરાષ્ટ્ર ઝોનના ઉમેદવાર મયૂર સિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચ્યુ 
  • મયૂર સિંહ જાડેજાએ ફોર્મ પરત ખેંચતા જશુ પટેલ બિનહરીફ
  • ગેરકાયદેસર ઓનલાઇન વેપાર સામે કેમિસ્ટને ટકાવી રાખવા ધ્યેય
  • ચેઈન સ્ટોર્સ સામે સંગઠનની શક્તિ વધારવા પ્રયાસો થશે
  • અધિકારીઓની દાદાગીરી નહીં ચલાવી લેવાય-જશુભાઇ પટેલ

5. ગુજરાતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા 

  • વિવિધ શહેરોમાં શિક્ષક સજ્જતા કસોટીનો વિરોધ
  • વડોદરા શિક્ષણ સમિતિના 900 શિક્ષકો નહી આપે પરીક્ષા
  • આજે 2 વાગ્યે યોજાવાની હતી શિક્ષક સજ્જતા કસોટી
  • શિક્ષક સંઘે પરીક્ષા ન આપવાની કરી છે જાહેરાત
  • અમે તમામ પરીક્ષાઓ આપીને નોકરીમાં આવ્યા છીએ-શિક્ષક સંઘ
  • શિક્ષકોની સજ્જતાની અવારનવાર કસોટી થતી જ હોય છે-શિક્ષક સંઘ
  • જીસીઆરટીમાં અવારનવાર તાલિમ આપવામા આવે છે-શિક્ષક સંઘ
  • સુરત શહેરમાં પરીક્ષાનો બહિષ્કાર કરાયો
  • સુરતમાં 4000 શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર 
  • સુરતમાં પરીક્ષા માટે 44 સેન્ટરો તૈયાર
  • તમામ સેન્ટરો ખાલીખમ રહેશે તેવી સંઘની ચીમકી
  • અમદાવાદ, વડોદરા, સુરતમાં પરીક્ષા સેન્ટર ખાલી 
  • શિક્ષકો સજ્જતા સર્વેક્ષણ કસોટીને પોતાનું અપમાન ગણાવે છે
  • રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ માને છે કે પરીક્ષા આપવામાં વાંધો નથી
  • સરકારે સ્પષ્ટતા કરી છે કે પરીક્ષા મરજિયાત છે એટલે વિરોધ ન હોવો જોઈએ
  • અમદાવાદમાં શૈક્ષિક મહાસંઘ પરીક્ષા ન આપવા મક્કમ, સેન્ટરો જોવા મળ્યા ખાલીખમ


શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો વકર્યો વિવાદસુરતમાં 4 હજાર શિક્ષકોએ પરીક્ષાનો કરાયો બહિષ્કાર

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ