ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 1 : 30 PM 270821

Special News / 1 Click News : પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીમાં થયો વધારો, MS યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડનની જમીન મામલે વિવાદ

Published By: Kiran

Last Updated: 04:52 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 1 : 30 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

ADVERTISEMENT

1.પંજાબ કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો

  • નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર માલવિંદરસિંહ માલીનું રાજીનામું
  • સલાહકારોને નવજોતસિંહ સિદ્ધૂએ રાજીનામું આપવા કહ્યું
  • વિવાદિત નિવેદનના કારણે વધ્યો હતો તણાવ
  • માલીએ પદ સંભાળ્યું હતું ત્યારથી વિવાદિત ટિપ્પણીથી ચર્ચામાં હતા
  • કશ્મીર પર ટિપ્પણી કર્યા બાદથી પક્ષ અને વિપક્ષના નિશાને હતા માલી

2.ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકીમનું નિવેદન

  • નવા મુખ્ય સચિવ પંકજકુમારને શુભેચ્છા: મુકીમ 
  • મારી 2 ટર્મનો અનુભવ સારો રહ્યો છે: મુકીમ
  • કચ્છના ભૂકંપ સમયે કરેલી કામગીરી યાદ રહીં: મુકીમ
  • કોરોનાકાળમાં પણ સારી કામગીરી કરી: મુકીમ
  • ગુજરાત આગામી સમયમાં પણ સારો વિકાસ કરશે: મુકીમ
  • નિવૃત્તિ બાદ પરિવાર સાથે સમય પસાર કરીશ: મુકીમ

3.વડોદરા MS યુનિવર્સિટીના રજીસ્ટારનું નિવેદન

  • MS યુનિ. બોટનિકલ ગાર્ડનની રિઝર્વ જમીનનો મામલો
  • VUDAએ ટીપીમા જમીન બોટનિકલ ગાર્ડન માટે રિઝર્વ રાખી હતી
  • યુનિવર્સિટી નાણાની જોગવાઈ ના કરી શકી: રજીસ્ટાર
  • જમીનના વળતર પેટે મોટી રકમની જરૂર હતી: રજીસ્ટાર 
  • નાણાંની વ્યવસ્થા ન થતા જમીન ના મેળવી શકાઈ: રજીસ્ટાર
  • જમીન યુનિ.ના નામે થઈ જ નથી તો વેચવાની વાત જ નથી: રજીસ્ટાર
  • હજુ પણ જમીન મેળવવા યુનિ.ની કોર્ટમાં કાર્યવાહી ચાલુ: રજીસ્ટાર
  • બોટનિકલ ગાર્ડનની રિઝર્વ જમીન બિલ્ડરને આપી દેવાઇ હતી
     

4. અમદાવાદમાં નવી રાજસ્થાન હોસ્પિટલનું ભૂમિપૂજન

  • ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
  • ટ્રસ્ટ સંચાલિત નવી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ થશે
  • 300 બેડની હોસ્પિટલમાં રોબોટિક સર્જરી પણ થશે
  • અંદાજે રૂ.60 કરોડમાં તૈયાર થશે રાજસ્થાન હોસ્પિટલ

5.નવસારીના ચીખલી પોલીસ મથકમાં મુત્યુનો મામલો

  • ચીખલી પોલીસ મથકમાં 2 શંકાસ્પદ આરોપીઓના મૃત્યુ 
  • 1 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા ઉચ્ચસ્તરે રજૂઆત
  • જવાબદાર પોલીસ અધિકારી સામે પગલા ભરવા માગ
  • વાસંદાના MLA અનંત પટેલે ગૃહ રાજ્યમંત્રીને કરી રજૂઆત
  • કાર્યવાહી ન થાય તો પોલીસ મથકના તાળાબંધીની ચીમકી

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ