બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Zomato is to fire 100 emplyees

છંટણી / કર્મચારીઓને કાઢવાનો ટ્રેન્ડ હવે ભારત પહોંચ્યો: આ પોપ્યુલર ફૂડ ડિલિવરી App એ લીધો મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 09:52 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોડક્ટ, ટેક, કેટલોગ અને માર્કટિંગ જેવા ડિપાર્ટમેન્ટમાંથી આશરે 100 જેટલા કર્મચારીઓની છંટણી કરનાનો નિર્ણય zomatoએ લીધો છે.

  • Zomato કરશે કર્મચારીઓની છંટણી
  • 100થી વધુ કર્મચારીઓને કરશે નોકરીમાંથી દૂર
  • આશરે 4% જેટલો સ્ટાફ ઘટાડવાનો કંપનીનો પ્લાન

કર્મચારીઓની છંટણી કરતી કંપનીઓમાં હવે zomatoનું નામ પણ શામેલ છે. આ ઇન્ડિયન ફુડ ડિલીવરી એપ ઝોમેટો પણ કર્મચારીઓને નિકાળી રહી છે. સૂત્રો અનુસાર ઝોમેટોએ આ સપ્તાહમાં 100 જેટલા કર્મચારીઓને કાઢવાનાં છે. જેમાં પ્રોડક્ટ, ટેક, કેટલોગ અને માર્કટિંગ જેવા ડિપાર્ટમેન્ટમાંથી છંટણી જોવા મળી રહી છે. જો કે સપ્લાય ચેઇન વાળા લોકોને આ નિર્ણયનો કોઇ પ્રભાવ નથી આવ્યો.  માહિતી અનુસાર કંપની કુલ 4% જેટલા કર્મચારીઓની છંટણીનો પ્લાન બનાવી રહી છે.

કો-ફાઉન્ડરનાં રાજીનામાં બાદ આ છંટણીનું એલાન
માહિતી અનુસાર  આ છંટણીનો નિર્ણય ત્યારે લેવાયો જ્યારે ઝોમેટો કંપનીનાં કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાનું રાજીનામું જાહેર કર્યું હતું. જો ઝોમેટો કર્મચારીઓને કાઢે છે તો તે કર્મચારીઓની છંટણી કરનાર દુનિયાની દિગ્ગજ કંપનીમાં સમાવિષ્ટ થશે.

કંપનીએ કહ્યું કે- નિયમિતતાનાં આધારે છંટણી કરશું
કંપનીએ જણાવ્યું કે છંટણી નિયમિત પ્રદર્શનનાં આધારે કરવામાં આવશે. કંપનીએ છેલ્લા અઠવાડિયે થોડું નુક્સાન ભોગવ્યું હતું કારણકે ઓનલાઇન ઓર્ડરની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.

zomatoમાં હાલમાં 3000થી વધુ કર્મચારીઓ
ઝોમેટોમાં વર્તમાનમાં 3800 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. મે 2020માં ફૂડ ડિલીવરી એપએ કોરોનાકાળને લીધે મંદીના કારણે પોતાના 13% સ્ટાફને નોકરીથી કાઢ્યાં હતાં. આ સપ્તાહની શરૂઆતમાં જ ઝોમેટોએ ઘોષણા કરી તે રાહુલ ગંજૂ ભી કંપની છોડ રહા છે. સાથે જ કંપનીના ડેપ્યુટી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નિતિન સવારા અને વાઇસ પ્રસિડેન્ટ ફોર ગ્લોબલ ગ્રોથ સિદ્ધાર્થ ઝાવારે પણ રાજીનામું આપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ