બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / you will get less fruit in proportion to your hard work, Wednesday will be difficult for these natives, see horoscope

07 ફેબ્રુઆરી / તમારો દુશ્મન જીતી જશે, તબિયત અચાનક બગડશે, આ રાશિના જાતકોનો બુધવાર પીડાદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh Chaudhary

Last Updated: 07:13 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
07 02 2024 બુધવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ બારસ બપોરે 2:01 પછી તેરસ
નક્ષત્ર પૂર્વાષાઢા
યોગ વજ્ર
કરણ તૈતિલ બપોરે 2:01 પછી ગર
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે અને પરિવારમાં પરમ શાંતિ જળવાશે તેમજ અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામકાજમાં સાધારણ તકલીફો રહેશે તેમજ મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે અને નજીકના સંબંધીઓથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને શેરબજારમાં સારો લાભ મેળવશો તેમજ શત્રુઓ ઉપર વિજય મેળવશો અને ધંધાના કામમાં સારો લાભ થશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે અને આવકમાં સાધારણ વધારો થશે તેમજ પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે, અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે અને જૂના મિત્રોથી મુલાકાત થશે તેમજ તબિયત માટે સારો સમય નથી, કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે અને પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે તેમજ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો અને કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે તેમજ રાજકીય કામ ધ્યાનથી કરવું અને સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે અને આપના આત્મબળમાં વધારો થશે તેમજ જૂની પરેશાનીમાંથી રાહત મળશે, આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે તેમજ કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે અને પારિવારિક શાંતિ જણાશે, જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

વાંચવા જેવું: ઘરમાં આજથી જ વસાવી દો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ચીજ, તિજોરી પૈસાથી છલકાઇ જશે

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Daily Horoscope dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ Daily Horoscope
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ