બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / you have Voter ID but your name is not in the voter list, you will not be able to vote

કામની વાત / Voter ID છે પણ મતદાર યાદીમાં નામ નથી તો વોટ આપી શકશો નહીં, આ રીતે ઓનલાઈન કરી લો ચેક

Megha

Last Updated: 04:24 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મત આપવા માટે ફક્ત તમારી પાસે વોટર આઈડી હોવું પૂરતું નથી, તમારું નામ મતદાન યાદીમાં હોવું આવશ્યક છે. જો નામ મતદાર યાદીમાં ન હોય તો તમે મતદાન કરી શકશો નહીં.

લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. આપણા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ 26 બેઠકો પર મતદાન થશે અને જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમે મતદાન કેન્દ્ર પર જઈને તમારો મત આપી શકો છો.

કેટલીવાર લોકોને ખબર જ નથી હોતી કે એમનું નામ મતદારની યાદીમાંથી રદ થઇ ગયું છે અને જ્યારે મત આપવા જઈ ત્યારે ખબર પડે છે કે મતદાર યાદીમાં તો નામ જ નથી. હવે તમારી સાથે આવી ઘટના ના બને તે માટે તમે આજે જ ચેક કરી લો કે મતદારની યાદીમાં તમારું નામ છે કે નથી. આના માટે તમારે કોઈપણ જગ્યાએ જવાની જરૂર નથી ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપ પર જ મતદાર યાદીમાં નામ તપાસી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ