બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / you can know about the future event due to bursting of body parts

સમુદ્ર શાસ્ત્ર / શરીરના અંગ ફડકવાથી જાણી શકો છો ભવિષ્યમાં થનારી ઘટના, જાણો કેવી રીતે

Published By: Krupa

Last Updated: 09:38 PM, 4 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમુદ્ર શાસ્ત્ર પ્રમામે જાતકનું શરીર ખૂબ સંવેદનશીલ હોય છે અને એમની પાસે એવી શક્તિ હોય છે જે થનારી ઘટનાને પહેલાથી ઓળખી લે છે. બની શકે છે તમને વિશ્વાસ ના થાય પરંતુ સમુદ્ર શાસ્ત્રની મદદથી તમે માણસના અંગો પકડીને જાણીને એની સાથે ભવિષ્યમાં થનારી ઘટનાને જાણી શકો છો.

સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે પુરુષના શરીરનો જો ડાબો ભાગ ફડકે છે તો ભવિષ્યમાં એને કોઇ દુખદ ઘટનાનો સામનો કરવો પડી શકે છે. તો બીજી બાજુ શરીરના જમણા ભાગમાં હલચલ રહે છે તો એને જલ્દીથી કોઇ ખુશખબરી સાંભળવા મળે છે. જ્યારે મહિલાઓના મામલે આ ઊંધું છું, મતલબ એનો ડાબો ભાગ પકડવામાં ખુશખબરી અને જમણા ભાગમાં પકડવાથી ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. 

કોઇ વ્યક્તિના માથા પર જો હલચલ રહે છે તો એને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે તો બીજી બાજુ કાનપટ્ટી પકડવા પર ધન લાભ થાય છે. 

જો માણસના બંને ગાલ સાથે પકડો છો તો એનાથી ધન લાભની શક્યતા વધી જાય છે. 

જો વ્યક્તિની જમણી હાથ ફફડે છે તો એ એવી વાતનો સંકેત છે કે એની તમામ ઇચ્છાઓ પૂરી થવાની છે અને જો એને ડાબી આંખ ફફડે છે તો એને જલ્દીથી કોઇ સારા સમાચાર મળી શકે છે. પરંતુ જો જમણી આંખ ઘણા સમય અથવા દિવસોથી ફરકતી હોય તો એને લાંબી બિમારીની તરફ ઇશારો કરે છે. 

જો કોઇ માણસના હોઠ ફડકી રહ્યા છે તો એનો અર્થ છે કે એના જીવનમાં નવો મિત્ર આવવાનો છે. 

જો તમારી હથેળીમાં હલચલ રહે છે તો એ વાતની તરફ ઇશારો કરે છે કે તમે જલ્દીથી કોઇ મોટી સમસ્યામાં ફસાવાના છો અને આંગળીઓ ફડકે છે તો એવો ઇશારો થાય છે કે કોઇ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે. 

જો તમારો જમણો ખભો ફડકે છે તો એ વાતનો સંકેત છે કે તમને અત્યાધિક ધન લાભ થવાનો છે. જ્યારે ડાબા ખભો ફડકવાથી તમને જલ્દીથી સફળતા મળશે. પરંતુ બે ખભા એક સાથે ફફડે છે તો એ કોઇની સાથે તમારી મોટી લડાઇ દર્શાવે છે. 

પીઠ ફફડવાનો અર્થ છે કે તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

જો તમારી જમણી કોણી ફડકે છે તો એ વાતની તરફ ઇશારો કરે છે કે ભવિષ્યમાં તમારી કોઇની સાથે લડાઇ થવાની છે. પરંતુ ડાબી કોણી ફડકવા પર એવું જણાવે છે કે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાની છે. 

જમણી તરફ જાંઘ ફફડે છે તો એ વાત દર્શાવે છે કે તમારે શર્મિદગીનો સામનો કરવો પડશે અને ડાબી જાંઘ ફડકવા પર ધન લાભ થવાનું માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Body parts ભવિષ્ય શરીરના ભાગ સમુદ્ર શાસ્ત્ર Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ