ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / You can generate regular passive income from these 4 sources

જણાવા જેવું / કામ કર્યા વગર પૈસા મળે? વધારાની આવક મેળવવાના બેસ્ટ 4 ઉપાય, ખિસ્સામાં નહીં ખૂટે રૂપિયા

Published By: Vishal Khamar

Last Updated: 07:01 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે વધારાનાં સ્ત્રોથી આવક ઉભી કરવા માંગો છો. તો આજે જ અપનાવો આ સરળ 4 સ્ત્રોત જેનાથી તમે તમારી રેગ્યુલર આવક ઉભી કરી શકો છો. તો આવો જાણીએ અમારા સ્પેશ્યલ શો એક વાત કઉમાં.....

ADVERTISEMENT

દરેક મહિનાનો સૌથી સારો સમય આપણો ક્યો હોય?  મહિનાનાં શરૂઆતનું અઠવાડિયું.  કારણ કે તે સમયે તમારા એકાઉન્ટમાં પગાર ક્રેડિટ થતો હોય છે.  પગાર આવતાની સાથે જ તમે રાજા જેવો અનુભવ કરો છો. પણ મહિનાનાં અંતમાં આપણે ગરીબ માણસ જેવા બની જઈએ છીએ. કારણ કે આપણો પગાર આપણે ચીજ વસ્તુઓની ખરીદીમાં પુરો કરી દઈએ છીએ. 

એક જ મહિનામાં અલગ અલગ દિવસે ચાર વખત પૈસા મળે તો...
પરંતું જો તમને એક જ મહિનામાં અલગ અલગ દિવસે ચાર વખત પૈસા મળે એટલે કે, મહિનાની શરૂઆતનાં એક અઠવાડિયા બાદ.  તમે ફરવા ગયા હો તે સમય દરમ્યાન. પછી માની લો કે કોઈ હોટલમાં જમતા જમતા તમારા ખાતામાં પૈસા આવી જાય અને એજ રીતે મહિનાનાં અંતિમ દિવસ પહેલા તમારા હાથમાં પૈસા આવી જાય તો કેવી મજા આવે. 

વધુ વાંચોઃ CIBIL સ્કોર માત્ર 6 કામ કરવાથી વધી જશે, બસ અપનાવો આ ટિપ્સ | Ek Vaat Kau

પૈસાને એવી રીતે ઈન્વેસ્ટ કરીએ કે કામ કર્યા વગર પૈસા મળે
એટલે જ જો આપ જાણવા માંગતા હો કે કેવી રીતે આપણા પૈસાને ઈન્વેસ્ટ કરીએ એટલે કે જેનાથી Passive Income એટલે એવી ઈન્કમ જેમાં કામ કર્યા વગર આપણને આવક ચાલુ રહે મળતી રહે તેના માટે જુઓ અમારો સ્પેશ્યલ શો હું તમને એક " Ek Vaat Kau " 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

4 Sources 4 સ્ત્રોત India Investment Passive Income regular income પગાર ભારત રેગ્યુલર આવક રોકાણ Utility

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ