ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Yashaswini Singh Deswal won gold medal ISSF Shooting World Cup 2021

ગૌરવ / યશશ્વીની દેશવાલે USની ટીમને હરાવી ISSF શૂટિંગ વલ્ડકપમાં ગોલ્ડ મેડલ જીત્યો

Published By: Gayatri

Last Updated: 04:28 PM, 21 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની યશશ્વીની સિંહ દેશવાલે ISSF વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં દસ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક અને મનુ ભાકરે રજતચંદ્રક જીત્યા છે.

ADVERTISEMENT

  • ભારત માટે ગૌરવની વાત
  • US ની ટીમને હરાવી મેળવ્યો ગોલ્ડ મેડલ
  • યશ્વીની સિંહ દેશવાલ બની વિજેતા

નવી દિલ્હીમાં ડૉક્ટર કર્નેલસિંહ શૂટિંગ રેન્જમાં યોજાઈ રહેલી આ સ્પર્ધામાં યશશ્વીની સિંહ દેસવાલએ 238.8 અંકો સાથે સુવર્ણચંદ્રક જ્યારે મનુ ભાકરે 236.7 અંકો સાથે રજત ચંદ્રક મેળવ્યો છે. દિત્યેશ સિંહ પુરુષોની દસ મીટર એર રાઈફલમાં 228.1 અંકો સાથે કાંસ્ય ચંદ્રક જીતી લીધી છે. મનુ ભાકર, યશશ્વીની સિંહ દેસવાલ અને શ્રી નિવેતા પરમનાથમની બનેલી ભારતીય ટીમે સામેની ટીમ પહેલેથી જ ભીંસમાં લઈ જીત પાક્કી કરી લીધી હતી. 

 
દિવસની શરૂઆતમાં, ભારતની એશ્વર્યા પ્રતાપસિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારે મળીને પુરુષોની ટીમ એર રાઇફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.ભારતીય ત્રિપુટીએ યુનાઇટેડ સ્ટેટ્સની લુકાસ કોઝેનીસ્કી, વિલિયમ શનેર અને ટીમોથી શેરીની વિજેતા ટીમને પાછળ છોડી ગોલ્ડ મેડલ રાઉન્ડમાં કુલ 14 રન બનાવ્યા.

 

નવી દિલ્હીમાં ચાલી રહેલી ISSF Shooting World Cup 2021 ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજે સવારે દસ વાગ્યો એરપિસ્તોલ ટીમની ઈવેન્ટ હતી જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મનુ ભાકેર, યશસ્વિની સિંહ દેસવાલ અને શ્રી નિવેથા પરમાનનાથમે ટીમ ઈન્ડિયા માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એર રાઇફલ ઇવેન્ટમાં ભારતના ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારે રજત મેડલ જીત્યો છે. .ભારતીય પુરૂષની ટીમ ગોલ્ડ મેડલ રાઉન્ડની રેસમાં બીજો રાઉન્ડમાં પહોંચી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ISSF Shooting World Cup 2021 Sports News Yashaswini Singh Deswal રમત ગમત સમાચાર શુટીંગ વર્લ્ડકપ Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ