બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / અજબ ગજબ / Worlds richest beggar bharat jain has property of 7.5 crore, earns upto 75k per month

ગર્વ લેવું કે પછી.. / દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતમાં, સવા કરોડના ફ્લેટમાં રહેઠાણ, એક દિવસની આવકનો આંકડો આંખો ફાટી જાય તેવો

Vaidehi

Last Updated: 07:15 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7.5 કરોડની સંપત્તિ ધરાવે છે આ મુંબઈનો ભિખારી. જાણો મહિને કેટલા હજારની કમાણી કરી લે છે.

  • દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતીય
  • મુંબઈમાં ભીખ માંગીને બન્યો કરોડોનો માલિક
  • 1.5 કરોડનાં ફ્લેટમાં રહે છે ભરત જૈન

આપણે આપણી રોજિંદી જીંદગીમાં દિવસમાં અનેક ભિખારીઓને ભીખ માંગતા જોઈએ છીએ. આપણે તે લોકોને ગરીબ અને નિરાધાર માનીએ છીએ પરંતુ જ્યારે તમે દુનિયાનાં સૌથી અમીર ભિખારી ભરત જૈન છત્રપતિની કહાની સાંભળશો તો તમારી આંખો પણ પહોળી રહી જશે.

મુંબઈમાં 1.5 કરોડનાં ફ્લેટનો માલિક
દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતીય છે. ભરત જૈન છત્રપતિ એક કરોડપતિ ભિખારી છે. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની સંપત્તિ આવેલી છે. ભરત પાસે મુંબઈનાં પરેલમાં 2 બેડરૂમવાળો 1.5 કરોડની કિંમતનો ફ્લેટ છે. 

7.5 કરોડની સંપત્તિ
આ સિવાય થાણેમાં તેની પાસે 2 દુકાનો છે જેમની પાસેથી દર મહિને 30000નું ભાળું તે વસૂલે છે. આ દુકાનોની કિંમત પણ કરોડોમાં હોઈ શકે છે. તેમનો પરિવાર સ્ટેશનરી સ્ટોર ચલાવે છે. ટૂંકમાં ભરત જૈનની કુલ નેટવર્થ 7 કરોડ રૂપિયા છે. ભરત જૈન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગે છે.

મહિનાની 75000 રૂપિયાની કમાણી
ભરત જૈન દરમહિને ભીખ માંગીને 75000 રૂપિયા કમાણી કરે છે. આ વર્ષે તેની આવક 9 લાખ રૂપિયાની છે. જો આપણે દરરોજની વાત કરીએ તો ભરત ભીખથી દિવસનાં 2500 રૂપિયા ભેગા કરી લે છે. આ ભિખારીનાં બાળકો કૉન્વેટ સ્કૂલમાં ભણે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ