બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / અજબ ગજબ / worldmost beautiful queen cleopatra married her own brother for the throne

ઈતિહાસમાં આજ / કબરમાંથી લાશ કાઢીને અનેક વાર સંભોગ, એટલી સુંદર કે મર્યા પછી પણ ભયાનક દરિંદગી

Hiralal

Last Updated: 05:11 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈતિહાસમાં એક મહારાણી એટલી સુંદર હતી કે તેના મર્યા બાદ પણ લોકોએ તેની લાશ સાથે દરિંદગી કરવાનું ચાલુ રાખ્યું હતું.

માણસની કામવાસના કેટલી હદ સુધી જઈ શકે તેનું એક ભયાનક ઉદાહરણ ક્લિયોપેટ્રા છે. આજથી હજારો વર્ષ પહેલા ઈજિપ્તમાં રાજ કરનાર રાણી ક્લિયોપેટ્રા એટલી બધી સુંદર હતી કે જીવતેજીવ તો નહીં પરંતુ મર્યા પછી પણ લોકો તેની સાથે સંબંધ રાખવાનું સપનું જોતાં હતા. ઈતિહાસ બોલે છે કે ક્લિયોપેટ્રાની લાશ સાથે પણ અનેક લોકોએ સંભોગ કર્યો હતો. તેની લાશ શાહી કબ્રસ્તાનમાંથી ખોદી કાઢવામાં આવી હતી અને તેની સાથે ઘણા લોકોએ સંબંધો બાંધ્યાં હતા. આ સંબંધ બાંધનાર લોકોમાં કોઈ સામાન્ય માણસો નહોતા પરંતુ રાજાના ખાસ, પ્રધાનો, વજીરો, મંત્રીઓ સલાહકારો હતા. ક્લિયોપેટ્રા જ્યારે રાજ કરતી ત્યારે જ આ લોકો મનમાં છુપી ઈચ્છા હતી જે જીવતી વખતે તો પૂરી ન થઈ શકી પરંતુ મર્યા બાદ પૂરી કરી હતી. સામાન્ય માણસનું તો તેના સુધી પહોંચવાનું ગજુ જ નહોતું. કારણે તેને જે ઠેકાણે દફન કરવામાં આવી હતી તે કબ્રસ્તાનની આસપાસ જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી અને આવી સ્થિતિમાં દરબારના લોકો જ તેના સુધી પહોંચી શકે તેમ હતા અને તે લોકો જ તેની લાશ સાથે બર્બરતા આચરી હતી. 

ઘણા પુરુષો સાથે બાંધ્યાં હતા શારીરિરક સંબંધો 
વાત છે ઈ.સ. પૂ.51.થી 30 ઈ.પૂર્વ ઈજિપ્ત (મિસ્ત્ર) પર રાજ કરનાર દુનિયાની સૌથી ખૂબસુરત રાણી ક્લિયોપેટ્રાની. ક્લિયોપેટ્રાની કહાની સેક્સ-મર્ડર અને લગ્નથી ભરપૂર રોમાંક અને ભયથી ભરેલી છે. તે પોતાની સુંદરતાની જાળમાં મોટા મોટા શાસકોને ફસાવતી હતી. તેને ઇજિપ્તના ટોલેમી રાજવંશની છેલ્લી રાણી માનવામાં આવે છે. ક્લિયોપેટ્રાએ ઇજિપ્ત પર 21 વર્ષ સુધી શાસન કર્યું અને તેને આર્થિક શક્તિ આપી. પોતાના સમયમાં તે દુનિયાની સૌથી અમીર અને સુંદર મહિલા માનવામાં આવતી હતી. સાથે જ તેની ગણના ચાલાક અને ક્રૂર રાણીઓમાં પણ થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે તેણે ઘણા પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેણે શાસકો અને લશ્કરી અધિકારીઓને પણ તેની સુંદરતાની જાળમાં ફસાવીને તેનો નિકાલ કર્યો હતો.

સગા ભાઈ સાથે લગ્ન કર્યાં 
ક્લિયોપેટ્રા જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું આ પછી, તેણે ઇજિપ્તની ગાદી પર કબજો કરવા માટે તેના ભાઈ સાથે લગ્ન કર્યા. ક્લિયોપેટ્રાએ રોમના શાસક જુલિયસ સીઝરને પણ પોતાની જાળમાં ફસાવ્યાં હતા  ક્લિયોપેટ્રાએ તેના બીજા નાના ભાઈ સાથે લગ્ન કર્યા અને શાસન કરવાનું શરૂ કર્યું. પરંતુ બાદમાં તેને પણ ઝેર આપીને મારી નાખ્યો હતો તેમજ બહેન અર્સિનોઇની પણ હત્યા કરી હતી. જુલિયસ સીઝર સાથે સંબંધો ક્લિયોપેટ્રા અને જુલિયસ સીઝર વચ્ચે પણ સંબંધો હતા. તેમને એક પુત્ર પણ હતો. પરંતુ રોમનોને તે ગમ્યું નહીં. સાથે જ જુલિયસ રેઇઝરના જનરલ માર્ક એન્થનીને પણ ક્લિયોપેટ્રાએ ફસાવ્યો હતો. એન્થોનીને ક્લિયોપેટ્રા સાથે ત્રણ બાળકો હતા. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. જુલિયસ સીઝર પછી, જ્યારે તેનો અનુગામી ઓક્ટાવિયન બન્યો, ત્યારે તેણે ઇજિપ્ત પર હુમલો કર્યો. ઓક્ટાવિયન ક્લિયોપેટ્રાની જાળને સમજી ગયો હતો. આવી સ્થિતિમાં ક્લિયોપેટ્રાએ ભાગવું પડ્યું હતું.

મોત પણ રહસ્યવાળું 
ક્લિયોપેટ્રાનું જીવન જેટલું જટિલ હતું તેટલું તેનું મોત પણ થયું હતું. કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ પોતાની જાતને ઝેરી સાપનો ડંખ મરાવ્યો હોવાનું પણ કહેવાય છે. તો એવું પણ કહેવાય છે તે પોતાની જાતને ઘરડી જોવા માગતી નહોતી તેથી તેણે 37 વર્ષની ઉંમરમાં આપઘાત કરી લીધો. ક્લિયોપેટ્રા પોતાને સુંદર બનાવવા માટે 700 ગધેડીના દૂધમાં નહાતી હોવાની પણ વાત છે. તેની લાશ સાથે પણ અનેક લોકોએ સંબંધો બાંધ્યા હોવાના પણ ઉલ્લેખો મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ