બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પના ટેરિફ એટેક પર જિનપિંગનો પલટવાર, ચીને અમેરિકા પર ઠોક્યો 84% વધારાનો ટેક્સ

BIG NEWS / ટ્રમ્પના ટેરિફ એટેક પર જિનપિંગનો પલટવાર, ચીને અમેરિકા પર ઠોક્યો 84% વધારાનો ટેક્સ

Last Updated: 05:13 PM, 9 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US-China tariff war : ગઈકાલે ટ્રમ્પે ચીન પર 104 % પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને આજે ચીને પણ કરી મોટી જાહેરાત

US-China tariff war : અમેરિકા-ચીન ટેરિફ વોર વચ્ચે હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગઈકાલે ટ્રમ્પે ચીન પર 104 % પ્રતિશોધાત્મક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જવાબમાં ચીને આજે જાહેરાત કરી છે કે, તે ગુરુવારથી યુએસ માલ પર 84 ટકા સુધીનો ટેરિફ લાદશે, જે અગાઉ જાહેર કરાયેલા 34 ટકા કરતા ઘણો વધારે છે.

વધુ વાંચો : ટ્રમ્પ આજે વધુ એક ઝટકો આપશે, ફાર્મા કંપનીઓ પર લગાવશે ભારે ટેરિફ, જાણો ભારતમાં શું અસર થશે?

ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવશે

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની માલ પર 104 ટકાનો આશ્ચર્યજનક ટેરિફ લાદ્યા બાદ ચીનનું આ પગલું આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ બુધવારથી અમલમાં આવ્યા છે. આમાં ચીની માલ પર લાદવામાં આવેલી ભારે જકાતનો પણ સમાવેશ થાય છે, જેના કારણે વૈશ્વિક વેપાર યુદ્ધમાં વધારો થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America US-China tariff war Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ