ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. અને જેના કારણે હોટેલનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અને મેરીયટે લગભગ કર્મચારીઓને રજા પર મોકલી દીધા છે.
ADVERTISEMENT
દુનિયાની સૌથી મોટી હોટેલ ચેન મેરિયટ ઈંટરનેશનલના કર્મચારીઓ ને રજા પર મોકલી દીધા છે. અને આ રજાઓની કર્માચારીઓને સેલેરી નહિ મળે. અને કોરોના વાયરસના કારણે લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. જેમના કારણે હોટેલનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. અને જેમના કારણે ઘણી હોટેલ બંધ પણ થવા લાગી છે.
મૈરીયટએ CNN બિઝનેસે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમનો હોટેલ બિઝનેસ કોરોનાની મહામારીને કારણે ધીમો થઈ રહ્યો છે. અને પોતાનો બિઝનેસ ખૂબ જ ડાઉન થઈ રહ્યો છે. અને મૈરીયટના એક પ્રવક્તાએ કહ્યું કે અમે અમારા સહયોગી, મહેમાનો અને માલિકોની મદદ કરવા માટે વ્યાપાર પર પડેલી અસરને ઓછી કરવા માટે કામ કરી રહ્યાં છીએ.
ADVERTISEMENT
ગો એયરે પણ આપી રજા
ગો એયરે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ કરવા માટેની ઘોષણા કરી છે. અને ઉડાન ભરતી ફ્લાઈટની સંખ્યા ઓછી થતાં તેમના કર્મચારીને વગર વેતને રજા આપી રહ્યાં છે. અને સુત્રોની જાણકારી મુજબ કંપની કર્મચારીના વેતનમાં 20 ટકાનો કાપ પણ મુક્વાની યોજના બનાવી રહી છે. અને કંપનીએ એક ન્યુઝ એજેન્સીને જણાવ્યું હતું કે કોરોનાના કારણે સૌથી વધારે અસર વિમાન ઉધોગને થઈ છે. કારણ કે ઘણાં દેશોની સરકારે યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો