બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs PAK match babar azam wicket fan breaks tv video viral

IND vs PAK / બાબર આઝમ આઉટ થતાં જ નાનો ચાહક ઉશ્કેરાઈ ગયો, તોડી નાખ્યું 1 લાખનું ટીવી, VIDEOએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

Arohi

Last Updated: 01:06 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 IND vs PAK Babar Azam: ભારત પાકિસ્તાન મેચ વખતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક નાનકડો પાક ફેન બાબર આઝમની વિકેટ પડવા પર ટીવી તોડી નાખે છે.

  • ભારત-પાક મેચનો વીડિયો વાયરલ 
  • પાક ફેને તોડી નાખ્યુ ટીવી 
  • બાબર આઝમની વિકેટ પડવા પર આવ્યો ગુસ્સો 

ભારત પાકિસ્તાન મેચનો ક્રેઝ જગજાહેર છે. ક્રિકેટની દુનિયામાં આ બન્ને ટીમોની મોચની રાહ ફેંસ હંમેશા જોતા હોય છે. એવામાં ભારત પાક મેચમાં હારનાર ટીમના ફેંસની નારાજગીના વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. એવો જ એક વીડિયો આ વખતે વર્લ્ડ કપની મેચનો સામે આવ્યો છે. 

ફેંનને આવ્યો ગુસ્સો 
વર્લ્ડ કપ 2023માં શનિવારે ભારત-પાકની મેચ હતી. આ મેચમાં એક સમય પાકિસ્તાન ખૂબ જ સારી સ્થિતિમાં હતું. પાકિસ્તાનની ટીમ 150 રનનો આંકડો પાર કરી ચુકી હતી અને તેમની ફક્ત 2 જ વિકેટ પડી હતી. 

પરંતુ ત્યારે જ કેપ્ટન બાબર આઝમ આઉટ થયા. બાબર આઝમ ખૂબ જ સારૂ પ્રદર્શન કરી રહ્યા હતા. એવામાં બાબર આઝમ બોલ્ડ થયા તો પાકિસ્તાનના એક નાનકડા ફેંનને એવો ગુસ્સો આવી ગયો કે તેણે ટીવી જ તોડી નાખ્યું. 

આ વીડિયો મેચના બીજા દિવસથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પાકિસ્તાની ફેમિલી ભારત-પાક મેચ જોઈ રહી હતી. જેવી બાબર આઝમની વિકેટ પડી તો બાળકને ગુસ્સો આવી ગયો અને પોતાના હાથમાં રહેલી વસ્તુને ટીવી પર છુટ્ટી ફેંકી દીધી. અને ટીવી ઘડામથી નીચે પડી ગયું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ