બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / મહિલાઓને 40ની ઉંમર પછી હાર્ટ એટેકનો વધારે ખતરો, આ ચાર કારણો જવાબદાર
6 ફોટો ગેલેરી
Last Updated: 11:26 PM, 28 November 2024
1/6
2/6
3/6
4/6
ઘણી સ્ત્રીઓ હૃદય સંબંધિત સમસ્યાઓના શરૂઆતના લક્ષણોને નજરઅંદાજ કરે છે. પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો, જેમ કે છાતીમાં તીવ્ર દુખાવો, હંમેશા સ્ત્રીઓમાં સમાન નથી હોતા. સ્ત્રીઓ થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા હળવો દુખાવો અનુભવી શકે છે, જેને તેઓ સામાન્ય સમસ્યા ગણીને અવગણના કરે છે.
5/6
6/6
નિષ્ણાંતોનું કહેવું છે કે મહિલાઓએ તેમનું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને શુગરની નિયમિત તપાસ કરાવવી જોઈએ. તંદુરસ્ત આહાર, કસરત અને તણાવને નિયંત્રિત કરવાની સાથે નિયમિત હાર્ટ સ્કીનિંગ હૃદયની બીમારીઓને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ