બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 65 પુરુષોએ ટીચરમાંથી 'સુગર બેબી' બનેલી છોકરી સાથે બાંધ્યો સંબંધ, પછી ન બનવાનું બની ગયું!

બ્રિસ્ટલ / 65 પુરુષોએ ટીચરમાંથી 'સુગર બેબી' બનેલી છોકરી સાથે બાંધ્યો સંબંધ, પછી ન બનવાનું બની ગયું!

Hiralal Parmar

Last Updated: 08:03 AM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીચરમાંથી સુગર બેબી બનેલી એક યુવતીએ 65 પરિણીત પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો. હવે ખુદ યુવતીએ સામે આવીને મોટો ખુલાસો કરી દીધો છે.

ટીચરમાંથી સુગર બનેલી બ્રિસ્ટોલની એક છોકરીએ ભારે હેરાનીભર્યું કામ કર્યું હતું. 36 વર્ષીય કોની કીસ્ટે 65 પુરુષો સાથે સંબંધો બાંધ્યા હતા. હવે ખુદ કોનીએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેણે તાજેતરમાં જ લક્ઝરી હોટલોમાં સુગર ડેટિંગ અને હાઇ-પ્રોફાઇલ પુરુષો સાથે પોતાનું કરિયર બનાવવા માટે પોતાની સ્કૂલમાં ટીચરની નોકરી છોડી દીધી હતી.

ટીચરની નોકરી છોડીને બની સુગર બેબી

એક બાળકની માતા અને ભૂતપૂર્વ શિક્ષિકા હોવા છતાં, તે હવે એક પ્રોફેશનલ "સુગર બેબી" છે, જે 65 પુરુષો સાથે સંબંધોમાં રહી છે. કોનીની "સુગર બેબી" બનવાની સફર એક વ્યક્તિગત નિર્ણય છે. બ્રિસ્ટોલની એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી કોનીને ખૂબ જ ઓછી ચૂકવણી કરવામાં આવતી હતી, તેથી જ તેણે પહેલા ઓન્લીફેન્સ માટે વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

65 પુરુષો સાથે સંબંધ, દરેક પાસેથી 35000ની કમાણી

આ નિર્ણય લીધા પછી કુલ 65 પુરુષો તેના જીવનમાં આવ્યા, જેની સાથે તેના સંબંધો હતા. તે આ પુરુષો પાસેથી પ્રતિ કલાક 20,000 થી 35,000 રૂપિયા કમાય છે. જો કે તેનો ગોલ દર મહિને આશરે 3 લાખ રૂપિયા કમાવવાનું છે. કોની સ્વીકારે છે કે તે એવા પુરુષો સાથે પણ સંબંધો બનાવે છે જે તેને પસંદ નથી. તેનું માનવું છે કે આ કામ તેને વૈભવી જીવન પૂરું પાડે છે, જેના માટે તેણીએ કેટલાક સમાધાન કરવા પડે છે.

વધુ વાંચો : VIDEO : ઘુવડની કામક્રિડા કેમેરામાં કેદ થઈ, છોકરીએ કેપ્ચર કરી દુર્લભ ક્ષણ, 10 કરોડ લોકોએ જોયો વીડિયો

મોટાભાગના ગ્રાહકો પરિણીત

કોની કહે છે કે તેના મોટાભાગના ગ્રાહકો પરિણીત છે જે તેમની પત્નીઓ સાથે એક જ બેડરૂમમાં સૂતા નથી અને તેમની વચ્ચે કોઈ શારીરિક કે ઇમોશનલ એટેચમેન્ટ નથી. તેઓ ઘરે એકલતા અનુભવે છે. કોનીએ કહ્યું કે "આ લોકો એવી વ્યક્તિની શોધમાં હોય છે જે તેમની સાથે પ્રેમથી વાત કરે, તેમને સારું લાગે અને તેમની જરૂરિયાતો પૂરી કરે છે. આ સંબંધ પૈસા પર આધારિત છે. કેટલાક ગ્રાહકો ઓબ્સેસ્ડ થઈ જાય છે અથવા તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sugar baby news sugar baby
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ