બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / With this remedy, your marriage will be done soon

ધર્મ / તલાક થઇ ગયા? તો આજે જ તમારા બેડરૂમમાં અપનાવો આ 2 ઉપાય, બનશે લગ્ન યોગ એ પણ જલ્દી

Published By: Sanjay Vibhakar

Last Updated: 02:25 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છૂટાછેડા થયા બાદ જો તમે ફરી લગ્ન કરવા ઇચ્છતા હોય તો તમારે અમુક ઉપાયો કરવા પડશે. તમારે તમારા બેડરૂમમાં આ 2 ઉપાયો કરવા પડશે.

જ્યારે કોઈ વ્યક્તિના છૂટાછેડા થાય છે ત્યારે તે ખૂબ જ દુ:ખી થઈ જાય છે. તેમની સાથે ઘરના લોકોમાં પણ નિરાશાનો માહોલ જોવા મળે છે. લોકો જાણવાનો પ્રયત્ન કરે છે કે છૂટાછેડાની પાછળ કારણ શું છે અને કેમ આવું થયું વગેરે. જો તમારા ઘરમાં પણ આ સ્થિતિ હોય તો તમારે અમુક ઉપાય કરવા પડશે. જેનાથી તમારા છૂટાછેડા થયેલ દીકરા/દીકરીની સમસ્યાઓ દૂર થઈ જશે. છૂટાછેડા પછી પણ તેમના લગ્ન માટે સંબંધો આવશે. સરળતાથી તેમના લગ્ન પણ થઈ જશે અને તેમના પતિ/પત્ની તેમને સારી રીતે ખુશ પણ રાખશે. 

આ ઉપાય અપનાવો 
છૂટાછેડા થયા બાદ જો તમે ફરી લગ્ન કરવા ઇચ્છતા હોય તો તમારે અમુક ઉપાયો કરવા પડશે. તમારે તમારા બેડરૂમમાં આ 2 ઉપાયો કરવા પડશે. તમારે તમારા બેડરૂમનાં દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર તમારો ફોટો લગાવવો પડશે. અન્ય ઉપાય એ છે કે તમારે એક હંસના જોડાનો ફોટો તમારા બેડરૂમમાં લગાવવી પડશે. આ ઉપાયથી તમારા લગ્નનો યોગ જલ્દી બનશે. 

વાંચવા જેવું: આ 3 રાશિના જાતકોના છોકરાઓથી તરત આકર્ષિત થઈ જાય છે યુવતીઓ, પહેલી નજરમાં ઈમ્પ્રેસ કરવાની હોય છે આવડત

તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે 
જો તમે આ બંને ઉપાયો કરી રહ્યા હોય તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારે આ ફોટો સવારના સમયે લગાવવાનો છે. બેડરૂમમાં આ ફોટો લગાવતા સમયે તમારે મનમાં વિચારવાનું છે કે મને સારો જીવનસાથી મળે, સારો પ્રેમી મળે, મનમાં આ ભાવ રાખી અથવા બોલતા-બોલતા ફોટોને લગાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Astronews Marriage divorce ઉપાયો છૂટાછેડા જ્યોતિષ શાસ્ત્ર Dharma

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ