બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Winter Diseases: Common cold-cough, pneumonia and Influenza (flu)
Pooja Khunti
Last Updated: 09:43 AM, 17 December 2023
શિયાળો ઠંડીની સાથે બીમારીઓ પણ લાવે છે. તાપમાન ઓછું અને જીવનશૈલીમાં પરિવર્તનનાં કારણે તમે બીમાર થઈ શકો છો. આ રોગ તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે. એટલાં માટે તેનાથી બચાવ જરૂરી છે. જાણીએ આ બીમારીઓ સામે રક્ષણ કેવી રીતે કરવું.
સામાન્ય શરદી
શિયાળામાં સૌથી વધુ થતી કોઈ સામાન્ય બીમારી હોઇ તો, તે સામાન્ય શરદી-ઉધરસ છે. આ બીમારીમાં નાક બંધ થઈ જવું, ગળું દુ:ખવું, ઉધરસ આવવી, શરીરનો દુ:ખાવો જેવાં અનેક લક્ષણો જોવા મળે છે. આ કોઈ જીવલેણ બીમારી નથી પણ તેના કારણે તકલીફ ખૂબજ વધી જાય છે.
નિમોનિયા
શિયાળામાં નિમોનિયાની સમસ્યા વધી જાય છે. આ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનાં કારણે થાય છે. આ બીમારી બાળક અને વૃદ્ધને જલ્દીથી થાય છે. તેનાથી તાવ, ગળામાં દુ:ખાવો, છાતીમાં દુ:ખાવી જેવા લક્ષણો જોવા મળે છે. તેનાથી બચવા માટે,
ફ્લૂ
ફ્લૂ જેને ઇન્ફ્લુએન્જા પણ કહેવામાં આવે છે. શ્વસનતંત્રમાં થતો ચેપી રોગ છે. જે વાયરસનાં સંક્રમણનાં કારણે થાય છે. જેના કારણે નાક, ગળા અને ફેફસામાં ઇન્ફેકસન થઈ શકે છે. માથાંનો દુ:ખાવો, ગળામાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. તેનાથી બચવા માટે
બ્રોંકાઈટિસ
ફેફસાંની નળીઓમાં લાળ જમા થઈ જાય છે. જેના કારણે ઉધરસ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચાવ માટે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા