ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઠંડીની સિઝન છે, એટલે ઓછું પાણી પીશું તો ચાલશે, એવું તો નથી ને, તો ચેતી જજો!
8 ફોટો ગેલેરી
Last Updated: 11:17 AM, 19 December 2025
1/8
શિયાળામાં ઠંડી વધતા જ તરસ ઓછી લાગે છે અને આજ કારણે લોકો જરૂર કરતા ઓછું પાણી પીવા લાગે છે. જ્યારે પાણી માત્ર તરસ છીપાવવા જ નહીં પણ શરીરના દરેક અંગને સરખી રીતે કામ કરાવવા માટે ખુબ જ જરૂરી છે. તાપમાન સંતુલનથી માંડીને પાચન, મગજને સક્રિય કરવા અને માંસપેશીઓની મજબૂતાઈ માટે બધુ પાણી પર નિર્ભર છે. એવામાં જો સમયસર સંકેતને સમજી નહીં લો તો પરેશાનીનું કારણ બની શકે છે.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા