બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 પર શાનદાર ડીલ, સેલમાં આટલી કિંમતે મળી રહ્યો છે આ ફોન

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / iPhone 17 પર શાનદાર ડીલ, સેલમાં આટલી કિંમતે મળી રહ્યો છે આ ફોન

Last Updated: 01:29 AM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

iPhone 17 ની કિંમતમાં ઘટાડો થયો છે. જેમાં આ ફોન ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન 10,000 રૂપિયા સુધી સસ્તો થયો છે. ચાલો આ ડીલ વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. iPhone 17

iPhone 17 એ લેટેસ્ટ હેન્ડસેટ છે જેના બેઝ વેરિઅન્ટમાં 256GB સ્ટોરેજ આવે છે. હવે આ હેન્ડસેટને ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાનો મોકો આવ્યો છે. જેમાં જૂન એપિક સેલ હાલમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ચાલી રહ્યો છે. આ સેલ દરમિયાન Appleનો iPhone 17 શાનદાર ડીલ્સ સાથે મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 10,000 રૂપિયા સુધીની બચત

iPhone 17 ફ્લિપકાર્ટ સેલ બેનર પર લિસ્ટેડ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ હેન્ડસેટ 72,999 રૂપિયા જેટલી કિંમતે ખરીદી શકાય છે. Apple એ iPhone 17 (256GB) 82,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કર્યો હતો. હવે આ હેન્ડસેટ પર 10,000 રૂપિયા સુધીની બચત કરવાનો મોકો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બેંક ઓફર્સ

આ Flipkart સેલ દરમિયાન લિસ્ટેડ iPhone 17 પરની ડીલ્સમાં બેંક ઓફર્સ સહિત તમામ ઓફર્સનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. iPhone 17 ના ફીચર્સ

iPhone 17 (256GB) અનેક સારી સુવિધાઓ સાથે આવે છે. જેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.3-ઇંચ LTPO સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આવે છે. iPhone 17 (256GB) એ Apple A19 (3 ​​nm) ચિપસેટનો ઉપયોગ કરે છે, જેમાં Apple GPU સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડ્યુઅલ રીઅર કેમેરા

iPhone 17 માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આવે છે. જેમાં બંને કેમેરામાં 48-મેગાપિક્સલ સેન્સર છે. 18-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આવે છે. iPhone 17 iOS 26 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તેને લેટેસ્ટ OS પર અપડેટ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 17 Price iPhone 17 Flipkart
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ