બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે સ્કૂટરમાં પણ મળશે Airbag, આ રીતે બચાવશે રાઈડરના જીવ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:55 PM, 16 June 2026
1/5
2/5
આ કંપની વિશ્વભરમાં 40 ટકા કાર માટે એરબેગ અને સીટ બેલ્ટ સપ્લાય કરે છે. આ એરબેગ ટુ-વ્હીલર પર ખૂબ જ અલગ રીતે કામ કરશે. જ્યારે કાર એરબેગ કાર સાથે જ જોડાયેલ હોય છે, ત્યારે આ ટુ-વ્હીલર એરબેગ સવાર સાથે કનેક્ટેડ રહેશે અને વાહનમાંથી પડી ગયા બાદ પણ રાઇડરને સુરક્ષિત રાખશે.
3/5
તેની સિસ્ટમ ખૂબ જ ઇઝી છે. જેમાં હેન્ડલબારની નજીક એક કોમ્પેક્ટ ટ્યુબ આકારનું યુનિટ ઇન્સ્ટોલ હશે. આ યુનિટમાં ફોલ્ડ કરેલ એરબેગ, ઇન્ફ્લેટર અને ગેસ જનરેટર છે. જો સેન્સર ક્રેશ ડિટેકટ કરે છે અને એરબેગ તરત જ ખુલી જશે અને રાઇડરને ઢાંકી દેશે. આમ તે ઈમ્પૅક્ટથી બચાવે છે.
4/5
5/5
બાઇક કે સ્કૂટર ચલાવતા લોકો સામાન્ય રીતે રાઇડિંગ ગિયર પહેરતા નથી આથી એરબેગ રાખવાથી સેફટીનું એક્સ્ટ્રા લેયર એડ કરે છે. જેમાં એરબેગ જેકેટ પણ ઉપલબ્ધ છે પરંતુ તેમની સાથે સૌથી મોટી ચેલેન્જ એ છે કે લોકો તેને પહેરે છે કે નહીં. પણ ઓટોલિવનું આ સોલ્યુશન જેકેટની જરૂરિયાતને દૂર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ