બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / આ 5 આદતો બદલી દેશે સ્કિનનો કલર, ક્લીન અને શાનદાર ત્વચા માટે અપનાવો
7 ફોટો ગેલેરી
Last Updated: 01:52 AM, 17 June 2026
1/7
અનેક લોકો ત્વચાનો રંગ સુધારવા, સ્વસ્થ અને ચમકદાર બનાવવા અનેક પ્રયાસ કરતા હોય છે. પરંતુ આજના ભાગદોડભરી લાઈફમાં ડસ્ટ અને પ્રદૂષણ ચહેરા પરથી ચમક છીનવી લે છે. ગંદકી ચહેરા પર ડાઘ અને કાળા ડાઘ જમા કરી શકે છે. જો તમે તમારા રંગને ગોરો, કે ચમકદાર બનાવવા માંગતા હોવ તો અમુક આદતો સ્કીન ટેક્સચરને સુધારવામાં મદદ કરી શકે છે.ચાલો તેવી આદતો વિષે જાણીએ.
2/7
સ્કીન કેર માટે SPF લગાવવું જરૂરી છે. તમારી ત્વચાને સુરક્ષિત રાખવા માટે દરરોજ SPF લગાવો. ઘરે હોવ તો પણ તેને લગાવવાનું ભૂલશો નહીં. સનસ્ક્રીન વગર તમારી ત્વચા ચમકશે નહીં. સનસ્ક્રીન આપણી ત્વચા માટે પ્રોટેક્ટિવ કવચ તરીકે કામ કરે છે. ભલે તે તડકો હોય, છાંયડો હોય કે વરસાદ હોય સનસ્ક્રીન તમારી ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવવા માટે જરૂરી છે.
3/7
4/7
5/7
રાત્રે ડબલ ક્લિન્સિંગ કરો. આ ઓઇલ ક્લિન્સિંગ સનસ્ક્રીન, મેકઅપ, વધારાનું સીબમ અને જમા થયેલ ગંદકીને ઓગાળી દે છે જે સામાન્ય ફેસ વોશ દૂર કરી શકતું નથી. જો તમારી ત્વચા યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે, તો બીજું કંઈ કામ કરશે નહીં. દરરોજ ડબલ ક્લિન્સિંગ પ્રક્રિયાને અનુસરવાથી બ્રેકઆઉટ્સ અને બ્લેકહેડ્સ ઘટાડી શકાય છે.
6/7
7/7
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ