બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યગ્રહણ લાવશે ઉથલપાથલ? આ રાશિના જાતકોએ ખાસ સાચવવું, થઇ શકે મોટું નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યગ્રહણ લાવશે ઉથલપાથલ? આ રાશિના જાતકોએ ખાસ સાચવવું, થઇ શકે મોટું નુકસાન

Last Updated: 11:37 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 ઓગસ્ટના સૂર્યગ્રહણની સૌથી વધુ અસર કર્ક રાશિ પર એક મહિના સુધી રહેશે. આ સમયે આર્થિક નિર્ણયોમાં સાવધાની, આરોગ્યની કાળજી અને મંત્રજાપ-દાનથી અસર ઘટાડી શકાય છે.

1/6

photoStories-logo

1. સૂર્યગ્રહણ

12 ઓગસ્ટે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેનો સૂતકકાળ પણ માન્ય નહીં રહે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ કર્ક રાશિ પર આખો મહિનો રહેશે. તેની અસર 12 ઓગસ્ટથી 15 દિવસ પહેલાં અને 15 દિવસ પછી સુધી ચાલુ રહેશે. જેમાં બધી 12 રાશિઓ પર તેનો કોઈને કોઈ અસર તો થશે જ પરંતુ કર્ક રાશિમાં ગ્રહણ લાગવાનું હોવાથી આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ અસર પડશે . તેમને આરોગ્ય, માનસિક તણાવ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આર્થિક નિર્ણયોમાં સાવધાની

કોઈ પણ મોટો આર્થિક નિર્ણય વિચાર્યા વગર ન લો. અજાણ્યા વ્યક્તિની વાતમાં આવીને પૈસાનું વ્યવહાર કરવાનો ટાળો. રોકાણ, ખરીદી કે બીજી નાણાકીય બાબતોમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. તેના બદલે શાંતિથી વિચારીને પગલાં ભરવા જ સારી વાત છે. નાની ભૂલ પણ મોટી ચિંતાનું કારણ બની શકે છે આથી દરેક નિર્ણયમાં સંતુલિત દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આવક-ખર્ચ પર ધ્યાન આપો

આ સૂર્યગ્રહણ કર્ક રાશિના જાતકોને પોતાની આર્થિક સ્થિતિનું રીવેલ્યુએશન કરવા પ્રેરિત કરશે. આ સમય આવક, બચત અને ભવિષ્યની નાણાકીય યોજનાઓ પર ગંભીરતાથી વિચારવાનો છે. ખર્ચની આદતોની સમીક્ષા કરીને બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું સમજદારી ભરેલું પગલું સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આરોગ્ય અને માનસિક તણાવ

કર્ક રાશિના લોકો માટે આ ગ્રહણ મેડીકલની તકલીફો અને માનસિક તણાવનો સંકેત આપે છે. જૂની બીમારીઓ ફરી આવી શકે છે. તેથી દિનચર્યા અને સ્વાસ્થ્ય પ્રત્યે અવગણના ન કરો. માનસિક સંતુલન જાળવી રાખો અને બિનજરૂરી તણાવથી દૂર રહો. સંયમિત વિચાર અને સકારાત્મક દૃષ્ટિકોણ આ સમયને સરળ બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કર્ક રાશિના જાતકોએ શું કરવું?

કર્ક રાશિના લોકોની અસલી તાકાત તેમના આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં છે. પોતાની અંદરની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને આર્થિક બાબતોમાં ધીરજ રાખો. દરેક નિર્ણય વિચારીને લો. ગ્રહણ દરમિયાન 'ॐ सूर्याय नमः' કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને ગ્રહણકાળ બાદ ગરીબોને દાન કરવાનું ભૂલશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cancer zodiac solar eclipse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ