બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Appleની જબરદસ્ત ઑફર, આ iPhone પર 17000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:08 PM, 3 August 2026
1/5
iPhone 16ની કિંમતમાં ફરી એકવાર કપાત થઈ છે. એપલનું આ સ્માર્ટફોન સપ્ટેમ્બર 2024માં લોન્ચ થયું હતું અને ભારતમાં AI ફીચર્સ સાથે તેની શરૂઆતી કિંમત 79,900 રૂપિયા હતી. આઈફોન 17 સિરીઝ આવ્યા પછી તેની કિંમતમાં 10,000 રૂપિયાની ઘટાડો થયો હતો. હવે ફ્લિપકાર્ટ પર 7 ઓગસ્ટથી શરૂ થનારી ફ્રીડમ સેલમાં તેને વધુ સસ્તો મળી શકે છે.
2/5
ફ્લિપકાર્ટે આગામી સેલની ડીલ્સ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આ સેલમાં આઈફોન 16ની શરૂઆતી કિંમત 61,900 રૂપિયા રહેશે. વેબસાઈટે કિંમતને 6x,900 રૂપિયા તરીકે ટીઝ કરી છે. હાલમાં ફ્લિપકાર્ટ પર આ ફોન 67,900 રૂપિયામાં લિસ્ટેડ છે અને તેના પર 5,000 રૂપિયાની બેન્ક ડિસ્કાઉન્ટ મળી શકે છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ