બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iQOO Z11નો લુક થયો લીક, ભારતમાં લોન્ચ પહેલા જ ડિઝાઇને મચાવી ધૂમ, શાનદાર છે ફીચર્સ, જાણો કિંમત
5 ફોટો ગેલેરી
Last Updated: 11:58 PM, 3 August 2026
1/5
2/5
iQOO એ હાલમાં જ સસ્તા વેરિઅન્ટ Z11 Liteને ભારતમાં લોન્ચ કર્યું છે. જેમાં સ્ટાન્ડર્ડ મોડલનું પોસ્ટર એક ટીપ્સ્ટએ શેર કર્યું છે, જેમાં ફોનની ડિઝાઇન સ્પષ્ટ દેખાય છે. પાછળની બાજુએ ગૂગલ પિક્સેલ જેવું હોરિઝોન્ટલ કેમેરા મોડ્યુલ છે, જેમાં બે મોટા સેન્સર સાથે રિંગ લાઇટ મૂકવામાં આવી છે. આગળની બાજુએ કર્વ્ડ ડિસ્પ્લે અને સેન્ટર પંચ-હોલ ડિઝાઇન જોવા મળશે.
3/5
ગ્લોબલ વેરિઅન્ટમાં 6.83 ઇંચની ડિસ્પ્લે છે અને ભારતીય વર્ઝનમાં પણ મોટી સ્ક્રીન મળવાની શક્યતા છે. અહેવાલો અનુસાર તેમાં MediaTek Dimensity 7500 Turbo ચિપસેટ, 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટનું ડિસ્પ્લે હોઈ શકે છે. બેટરી 8,000mAhની અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવી શકે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ