બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / why tripund wear on forehead miracle power of tripund shiv mahapuran gives goog luck

જાણવા જેવું / શું તમે જાણો છો કે માથા પર કેમ લગાવાય છે 'ત્રિપુંડ'? આની પાછળ છુપાયેલ છે ધાર્મિકતાની સાથે ઊંડું વિજ્ઞાન

Premal

Last Updated: 12:41 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથા પર ચંદન અને ભસ્મમાંથી બનાવેલી ત્રણ રેખાઓ ત્રિપુંડ કહેવાય છે. ચંદન અથવા ભસ્મ દ્વારા ત્રણ આંગળીઓની મદદથી ત્રિપુંડ બનાવવામાં આવે છે. લલાટની આ ત્રણ રેખાઓમાં 27 દેવોનો વાસ હોય છે. ત્રિપુંડ ધારણ કરનારા લોકો પર શિવની વિશેષ કૃપા હોય છે.

  • માથા પર કેમ લગાવવામાં આવે છે ત્રિપુંડ?
  • ત્રણ આંગળીઓની મદદથી ત્રિપુંડ બનાવવામાં આવે છે
  • ત્રિપુંડ ધારણ કરનારા લોકો પર શિવની હોય છે વિશેષ કૃપા

ત્રિપુંડ લગાવવાની પરંપરા પર શુ કહે છે વિજ્ઞાન? 

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં એક પરંપરા છે, માથા પર એટલેકે માથા પર ત્રિપુંટ લગાવવાની. આખરે સાધુ સંત કેમ લગાવે છે ત્રિપુંડ. શાસ્ત્રો મુજબ શું છે તેનુ મહત્વ. ત્રિપુંડ લગાવવાની પરંપરા પર શુ કહે છે વિજ્ઞાન અને શું છે આ ત્રિપુંડને લગાવવાના મહાલાભ આવો જાણીએ. માનવ શરીરને ઈશ્વરની સૌથી અનોખી, સુંદર અને સારી રચના છે. પરમાત્મા સાથે તમારી આત્માને જોડી રાખવા માટે ધર્મ શાસ્ત્રોમાં ઘણા સાધનોનો ઉલ્લેખ મળે છે. જેમાંના સાધનોમાંથી એક છે ત્રિપુંડ. ધર્મ શાસ્ત્રો મુજબ ત્રિપુંડમાં 27 દિવ્ય શક્તિઓનો વાસ હોય છે. 

ત્રણ રેખાઓમાં ત્રિલોકીનાથની શક્તિ, ખૂબ શક્તિશાળી છે ત્રિપુંડ

સાધુ-સંતો, તપસ્વીઓ અને પંડિતોના માથા પર ચંદન અથવા ભસ્મમાંથી બનેલી ત્રણ રેખાઓ કોઈ સાધારણ રેખાઓ હોતી નથી. લલાટ પર બનાવવામાં આવેલી આ ત્રણ રેખાઓમાં દેવી-દેવતાઓની શક્તિ સમાયેલી રહે છે અને આ ત્રણ શક્તિશાળી રેખાઓને ત્રિપુંડ કહે છે. ત્રિપુંડ ધાર્મિકક આસ્થાની સાથે ઈશ્વરની ભક્તિમાં લીન થવુ અને તેનાથી અદભૂત શક્તિ મેળવવાનુ એક માધ્યમ છે. કપાળ પર ચમકતી આ તેજસ્વી રેખાઓનો મહિમા ખૂબ ખાસ છે. 

ત્રિપુંડનો મહિમા 

માથા પર ચંદન અને ભસ્મમાંથી બનાવેલી ત્રણ રેખાઓ ત્રિપુંડ કહેવાય છે. ચંદન અથવા ભસ્મ દ્વારા ત્રણ આંગળીઓની મદદથી ત્રિપુંડ બનાવવામાં આવે છે. લલાટની આ ત્રણ રેખાઓમાં 27 દેવોનો વાસ હોય છે. દરેક રેખામાં 9 દેવતાઓનો વાસ હોય છે. ત્રિપુંડ ધારણ કરનારા લોકો પર શિવની વિશેષ કૃપા હોય છે. ત્રિપુંડ પરમબ્રહ્મની શક્તિનુ સૂચક છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ