બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Why government officials were summoned to court? HC chief justice's 'surprise' visit to court premises room

ખબરદાર / સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવ્યા કેમ?, HCના ચીફ જસ્ટિસની કોર્ટ પરિસર રૂમમાં 'સરપ્રાઈઝ'વિઝીટ

Mehul

Last Updated: 10:14 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીફ જસ્ટીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહિ તે અંગે કોર્ટ રુમમાં વિઝીટ કરતા માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવાનું હતું તેના બદલે ઉલ્લંઘન જોવા મળતા લીધો ઉધડો.

  • હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સરપ્રાઈઝ વિઝીટ 
  • કોર્ટ રૂમ પરિસરમાં અચાનક જ કરી મુલાકાત 
  • કોરોના માર્ગદર્શિકાનું પાલન ના થતા ઉધડો લીધો 


ગુજરાત હાઈકોર્ટમાં કોરોના ગાઈડ લાઈનના પાલન અનુસંધાને હાઇકોર્ટના ચીફ જસ્ટિસે કોર્ટ પરિસર રૂમમાં સરપ્રાઇઝ વિઝીટ કરી, સૌને અચંબિતકરી દીધા હતા.  ચીફ જસ્ટીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહિ તે અંગે કોર્ટ રુમમાં વિઝીટ કરતા તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. જે માર્ગદર્શિકાનું ચુસ્ત પાને પાલન કરવાનું હતું તેના બદલે ઉલ્લંઘન થતું જોવા મળતા CJએ ઉપસ્થિત સ્ટાફનો ઉધડો લીધો હતો. બાદમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટ સ્ટાફને ટકોર કરતા કહ્યું હતું કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં બોલાવ્યા કેમ ? કહી કોવિડના નિયમોનું HCમાં કડકાઈથી પાલન કરવા સૂચના આપી હતી. કોર્ટ રૂમમાં વકીલ સિવાયના અન્ય વ્યક્તિઓ પર  પ્રતિબંધ લગાવાયો છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિને આગામી સપ્તાહે પ્રિકોસન ડોઝ અપાશે તેવો નિર્ણય પણ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લીધો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

ઉધડો ઉલ્લંઘન કોરોના ગાઈડ લાઈન ગુજરાત ચીફ જસ્ટીસ હાઈકોર્ટ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ