બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શું ખરેખર ટેલિગ્રામ CEOની ગર્લફ્રેન્ડ છે મોસાદ એજન્ટ? નખરાં આગળ હોલીવુડની અભિનેત્રીઓ ઝાંખી

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / શું ખરેખર ટેલિગ્રામ CEOની ગર્લફ્રેન્ડ છે મોસાદ એજન્ટ? નખરાં આગળ હોલીવુડની અભિનેત્રીઓ ઝાંખી

Last Updated: 09:37 AM, 30 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રશિયન મૂળના દુરોવે તેના ભાઈ સાથે 2013માં ટેલિગ્રામની સ્થાપના કરી હતી. તેમને રશિયાના ઝકરબર્ગ પણ કહેવામાં આવે છે. રશિયન સરકાર તેની પાસે રશિયન લોકો સાથે સંબંધિત ડેટા માગી રહી હતી, જેના કારણે તેણે 2014માં દેશ છોડી દીધો અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની નાગરિકતા મેળવી.

1/5

photoStories-logo

1. ટેલિગ્રામના સીઈઓની ધરપકડ

ટેલિગ્રામ મેસેજિંગ એપના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ કરવામાં આવી છે. બોર્ગેટ એરપોર્ટ પર ફ્રેન્ચ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પાવેલ દુરોવની ગર્લફ્રેન્ડ

રિપોર્ટના અનુસાર, તેની ગર્લફ્રેન્ડ માનવામાં આવતી જૂલી યુલિયા વાવિલાવોની પણ તેની સાથે ધરપકડ કરવામાં આવી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુલિયાના કારણે દુરોવની ધરપકડ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પ્રેમિકા

જૂલી ઘણી વખત પાવેલ દુરોવની સાથે જોવા મળી હતી અને જ્યારે તે પેરિસ પહોંચી તો તેની સાથે પ્રાઈવેટ જેટમાં હતી. યુલિયાએ દુરોવના પ્રાઇવેટ જેટમાંથી ઘણી ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોસાદ એજન્ટ

યુલિયા ચાર મહિના પહેલા દુરોવના સંપર્કમાં આવી હતી. બંને કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને અઝરબૈજાન જેવી ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ટેલિગ્રામ હેડ

ટેલિગ્રામે કહ્યું કે, સીઈઓ પાવેલની પાસે છુપાવા જેવું કંઈ નથી. અને તેઓ અવારનવાર યુરોપ ફરવા જાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દુરોવ હનીટ્રેપનો શિકાર બન્યો છે. તેની ધરપકડ કરવા માટે જ યુલિયા તેની નજીક આવી અને તેને પેરિસ લઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

yulia vavilova Pavel Durov Telegram CEO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ