બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / What was feared happened! Here in Gujarat, leopards attacked a woman, there has been a stir in many districts for quite some time now.

મહીસાગર / જેનો ભય હતો એ જ થયું! ગુજરાતમાં અહીં દીપડાએ મહિલા પર કર્યો હુમલો, છેલ્લા ઘણા સમયથી અનેક જિલ્લામાં છે ફફડાટ

Vishal Khamar

Last Updated: 02:21 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જીલ્લાાનાં સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલા ઘાયલ થઈ હતી. જે બાદ મહિલાને તાત્કાલીક સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી.

  • સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો હુમલો
  • ચિતવા પોડા ફળિયામાં મહિલા પર દીપડાનો હુમલો
  • મહિલાને ગંભીર ઈજાઓ થતા સંતરામપુર હૉસ્પિટલ ખાતે ખસેડાઇ 

મહીસાગર જીલ્લાનાં સંતરામપુરામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે સવારના સુમારે અચાનક જ દીપડાએ સંતરામપુર તાલુકાનાં ચિતવા પોડા ફળિયામાં રહેતી મહિલા પર હુમલો કરતા મહિલા દોડીને પશુ બાંધેલી જગ્યા પર જતી રહી હતી. ત્યારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાને મોઢા તેમજ કપાળનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે મહિલાએ બુમાબુમ કરતા ઘરનાં સભ્યો તેમજ સ્થાનિકો આવી જતા દીપડો ફરાર થઈ જવા પામ્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલ ખસેડાઈ હતી.

ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી
આ બાબતે ગ્રામજનો દ્વારા સંતરામપુર ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટનાં કર્મચારીઓ ઘટનાં સ્થળે તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી. ફોરેસ્ટનાં કર્મચારીઓ દ્વારા દીપડો જે દિશામાં ગયો હતો. તે તરફ તપાસ હાથ ધરી હતી.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ