બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / what to do with rakhis after the festival know what to do if rakhi breaks

રક્ષાબંધન 2023 / રક્ષાબંધન બાદ રાખડીઓનું શું કરવું જોઈએ? ક્યારે ઉતારવી જોઈએ? અને તૂટી જાય તો શું કરવું? જાણી લો તમામ નિયમો

Bijal Vyas

Last Updated: 11:06 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન બાદ રાખડી ક્યા રાખવી જોઇએ, આવા સવાલ સામાન્ય રીતે મનમાં પરેશાન કરે છે. જાણો આ સવાલનો જવાબ...

  • રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો શું કરવુ જોઇએ?
  • આ વર્ષે પૂર્ણિમા તિથિની સાથે-સાથે ભદ્રાનો સાયો રહેશે
  • જાણો આ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું મુહુર્ત 

Raksha Bandhan 2023: દરવર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગષ્ટ બે દિવસ ઉજવવામાં આવશે. સામાન્ય રીતે લોકોના મનમાં સવાલ આવે છે કે તહેવાર બાદ રાખડીનું શું કરવુ જોઇએ, કે પછી રાખડી ઉતારતી વખતે તૂટી જાય તો શું કરવુ જોઇએ? આવો આ સવાલનો જવાબ મેળવીએ....

ઘણી વખત આપણે જોયુ હશે કે તહેવાર પૂર્ણ થતા જ ભાઇઓ પોતાના કાંડા પરથી રાખડી ઉતારીને આમ-તેમ મૂકી દે છે. પરંતુ આમ કરવુ શુભ માનવામાં આવતુ નથી, અને તેના અશુભ પરિણામ હોઇ શકે છે. રક્ષાબંધન હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાં એક છે, જેનાથી ભાઇ-બહેનના અતૂટ સંબંધનું પ્રતિકના રુપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઇઓના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તે આશીર્વાદ આપે છે. જ્યારે ભાઇ પોતાની બહેનોને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપે છે. 

કેમ ઉજવાય છે રક્ષાબંધન? જાણો તેનું મહત્વ અને મૂહુર્ત | Know about  rakshabandhan facts

રક્ષાબંધન પર ભદ્રાનો સાયોઃ
આ વર્ષે પૂર્ણિમા તિથિની સાથે-સાથે ભદ્રાનો સાયો રહેશે અને તે સમય રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. 

રાખડી બાંધવાનું મુહુર્તઃ

  • રક્ષાબંધન શ્રાવણ પૂનમ તિથિઃ 30 ઓગષ્ટ 2023
  • રાખડી બાંધવાનો સમયઃ 30 ઓગષ્ટ 2023 ની સવારે 9.02 વાગ્યા બાદ
  • રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમા તિથિ સમાપ્તઃ 31 ઓગષ્ટ સવારે 07.05 વાગે
  • રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમયઃ 30 ઓગષ્ટ 2023 રાત્રે 9.03
  • રક્ષાબંધન ભદ્રા પુંછઃ 30 ઓગષ્ટની સાંજે 05.30 વાગ્યાથી સાંજે 06.31 વાગ્યા સુધી
  • રક્ષાબંધન ભદ્રા મુખઃ 30 ઓગષ્ટ 2023ની સાંજે 06.31 વાગ્યાથી રાત્રે 08.11 વાગ્યા સુધી

Topic | VTV Gujarati

તહેવાર બાદ રાખડીનું શું કરવું?
ઘણી વખત આપણે જોયુ હશે કે તહેવાર પૂર્ણ થતા જ ભાઇઓ પોતાના કાંડા પરથી રાખડી ઉતારીને આમ-તેમ અથવા કબાટમાં મૂકી દે છે, પરંતુ આમ ના કરવુ જોઇએ. જ્યોતિષ અનુસાર, રક્ષાબંધન ખતમ થવા પર રાખડીને ઉતારીને એવા સ્થાન પર રાખો જ્યાથી તમારી બહેન સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ રાખો છો. જેમ કે તમારી બંનેની તસ્વીર, તમારા બાળપણના રમકડાં, આવતી રક્ષાબંધન સુધી સુરક્ષિત રહેશે અને પછી તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.

જો રાખડી ખોલતા તૂટી જાય તો શું કરવું
જો તમે રાખડી કાંડા પરથી ઉતારતા સમય તૂટી જાવ તો તે સમયે એક રુપિયાના સિક્કાની સાથે કોઇ ઝાડની નીચે રાખો અથવા વહેતા જળમાં પ્રવાહિત કરી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ