બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / what is wrong with saffron says vice president m venkaiah naidu

શિક્ષણનીતિ / સરકાર પર શિક્ષણનું ભગવાકરણ કરવાનો આરોપ: તો એમા ખોટું શું છે ? ઉપરાષ્ટ્રપતિએ શિક્ષણને લઈને કહી આ વાત

Pravin

Last Updated: 01:20 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર પર શિક્ષણનું ભગવાકરણ કરવાનો આરોપ છે, પણ ભગવામાં શું ખોટું છે ? ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શનિવારે દેશમાંથી મેકોલે શિક્ષણ સિસ્ટમને ફગાવી દેવાનું આહ્વાન કર્યું હતું.

  • ઉપરાષ્ટ્રપતિએ ભગવાકરણને લઈને કહી આ વાત
  • અંગ્રેજી ભાષાને આપણાં પર થોપવાનો આરોપ
  • આપણી ભાષા, આપણી પરંપરા પર ભાર આપ્યો

મોદી સરકાર પર શિક્ષણનું ભગવાકરણ કરવાનો આરોપ છે, પણ ભગવામાં શું ખોટું છે ? ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શનિવારે દેશમાંથી મેકોલે શિક્ષણ સિસ્ટમને ફગાવી દેવાનું આહ્વાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાં કહ્યુ કે, ભારતીયોએ પોતાના ઔપનિવેશિક માનસિકતા છોડી દેવી જોઈએ અને પોતાના ભારતીય ઓળખ પર ગર્વ કરવાનું શિખવું જોઈએ. શિક્ષણ પ્રણાલીનું ભારતીયકરણ ભારતની નવી શિક્ષણ નીતિનું કેન્દ્ર છે. જે માતૃભાષાને પ્રોત્સાહન આપવા પર ભાર આપે છે. 

અંગ્રેજીને આપણા માથે થોપી દીધી

આઝાદીના 75 વર્ષમાં મૈકોલે શિક્ષણ સિસ્ટમને ફગાવાનું આહ્વાન કરતા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, તેને દેશમાં શિક્ષણના માધ્યમના રૂપમાં એક વિદેશી ભાષા થોપી દીધી અને શિક્ષણને અભિજાત વર્ગ સુધી મર્યાદિત કરી દીધું. તેમણે કહ્યું કે, સદીયોથી ઔપનિવેશિક શાસને આપણને ખુદને એક નિન્મ જાતિ તરીકે દર્શાવ્યા. આપણે આપણી સંસ્કૃતિ, પરંપરાગત જ્ઞાનનો તિરસ્કાર કરવાનું શિખવાડવામાં આવ્યું. તેને એક રાષ્ટ્ર તરીકે આપણા વિકાસને ધીમો કરી દીધો. આપણા શિક્ષણના માધ્યન તરીકે એક વિદેશી ભાષાને લાગૂ કરવાથી શિક્ષણ સીમિત થઈ ગયું. સમાજનો એક નાનો એવો વર્ગ શિક્ષણના અધિકારથી એક મોટી વસ્તીને વંચિત કરી દીધી.


થોમસ બબિંગટન મેકોલે એક બ્રિટિશ ઈતિહાસકાર હતા, જેમણે ભારતમાં શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીની શરૂઆતમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ