બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / What does Justin Trudeau ultimately want? Again tried to provoke India

India-Canada Relations / આખરે જસ્ટિન ટ્રુડો ઈચ્છે છે શું? ફરીવાર કર્યો ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ, X પર કરી વિવાદાસ્પદ પોસ્ટ

Priyakant

Last Updated: 02:35 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada Relations News: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરી કહ્યું, UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ભારતના મુદ્દા અને કાયદાના શાસનને જાળવી રાખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ચર્ચા કરી

  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સતત આપી રહ્યા છે ભારતને ઉશ્કેરતા નિવેદનો 
  • UAEના રાષ્ટ્રપતિ સાથે ભારતના મુદ્દાને લઈ કરી ચર્ચા 
  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટ્વિટર પર આપી માહિતી 

India-Canada Relations : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સતત ભારતને ઉશ્કેરતા નિવેદનો આપી રહ્યા છે. આવામાં ફરી એકવાર ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રુડોએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ભારતના મુદ્દા અને કાયદાના શાસનને જાળવી રાખવા અને તેનું સન્માન કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી. તેમણે લખ્યું કે, આજે ફોન પર રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અને મેં ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી. અમે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોના જીવનની સુરક્ષા કરવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી. અમે ભારતને સમર્થન આપવા અને કાયદાના શાસનનું સન્માન કરવાના મહત્વ વિશે પણ વાત કરી.

નિવેદનમાં જણાવાયું છે કે, તેઓ (ઋષિ સુનક) પરિસ્થિતિમાં ઘટાડો જોવાની અપેક્ષા રાખે છે અને આગામી પગલાઓ પર વડાપ્રધાન ટ્રુડો સાથે સંપર્કમાં રહેવા સંમત થયા છે.  સુનકે યુકેની સ્થિતિને પણ સમર્થન આપ્યું હતું કે, તમામ દેશોએ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનના સિદ્ધાંતો સહિત સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ. આ દરમિયાન ટ્રુડોએ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ સાથે જોડાયેલી સ્થિતિ અંગે અપડેટ પણ આપી હતી.

નોંધનીય છે કે, જસ્ટિન ટ્રુડોએ ભારત પર કેનેડામાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે આ હત્યા પાછળ એક ભારતીય એજન્ટનો હાથ છે. જોકે ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતે કેનેડા પાસેથી આ અંગે પુરાવા પણ માંગ્યા છે પરંતુ કેનેડા હજુ સુધી કોઈ પુરાવા આપી શક્યું નથી. આ તણાવ બાદ ભારત તરફથી કડક પગલા લેવામાં આવ્યા હતા. ભારતે આગળના આદેશ સુધી કેનેડા માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે.  કેનેડાની એમ્બેસીના સ્ટાફને પણ ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ