બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 48 કલાક હજી ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ કાકાએ આપ્યું જિલ્લાઓનું લિસ્ટ, વાંચો ક્યાં ખાબકશે

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / 48 કલાક હજી ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ કાકાએ આપ્યું જિલ્લાઓનું લિસ્ટ, વાંચો ક્યાં ખાબકશે

Last Updated: 11:44 AM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી

1/6

photoStories-logo

1. ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભાગોમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તેમજ શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મહીસાગર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ

આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા અને મહીસાગર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વરસાદનું જોર વધવાની આગાહી

આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે તંત્ર દ્વારા પણ સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal patel Weather forecast Rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ