બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Watch the video of heavy destruction due to rain in various areas of Himachal Pradesh

VIDEO / ગાડીઓ તણાઇ, બ્રિજ ધરાશાયી, તો ક્યાંક ATM-મકાનો પત્તાની જેમ પાણીમાં ગરકાવ..., જુઓ હિમાચલમાં કુદરતે કેવી તબાહી મચાવી

Malay

Last Updated: 03:13 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે ડરામણું છે. ક્યાંક રોડ ધોવાઈ ગયો છે તો ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. અહીં પહાડ પરથી તૂટેલા વૃક્ષો શહેરની બજારમાં આવી ગયા છે, પાણીના જોરદાર પ્રવાહને કારણે સર્વત્ર સ્થિતિ વણસી ગઈ છે.

 

  • હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ
  • પહાડો અને નદીઓમાંથી પાણી નીકળીને શહેરી વિસ્તારોમાં પ્રવેશ્યું
  • હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સેંકડો લિંક રોડ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. વિગતો મુજબ અહીં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલની લગભગ તમામ નદીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. બિયાસ નદીએ કુલ્લુથી માંડી સુધી તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે 4 નેશનલ હાઈવે સહિત 800થી વધુ રસ્તાઓ બંધ છે. કુલ્લુથી મનાલી સુધીનો હાઇવે બંધ છે. અટલ ટનલની આગળ લેહ મનાલી હાઇવે બંધ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સેંકડો લિંક રોડ બંધ છે. 

સેંકડો પ્રવાસીઓ પહાડી વસ્તારોમાં અટવાયા
હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને હિમસ્ખલનને કારણે રસ્તા બંધ થતાં સેંકડો પ્રવાસીઓ પહાડી વિસ્તારોમાં અટવાઈ પડ્યા છે. મોટાભાગના પ્રવાસીઓ સપ્તાહના અંતે પહાડો પર ગયા હતા અને રવિવારે પરત ફરવાના હતા, પરંતુ ભારે વરસાદને કારણે પ્રવાસીઓના વાહનો રસ્તાઓ પર ફરી શક્યા ન હતા. મોટાભાગના વાહનો કુલ્લુ, મનાલી, મંડી અને અપર શિમલામાં ફસાયા છે.  

જનજીવન પર માઠી અસર

હિમાચલપ્રદેશમાં આસમાની આફતે તબાહી સર્જી છે. હિમાચલપ્રદેશમાં જનજીવન પર માઠી અસર થઈ છે. હિમાચલપ્રદેશમાં તારાજીના ભયાનક વીડિયો સામે આવ્યા છે. મનાલીની બિયાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂરના કારણે બિયાસ નદીકાંઠા પાસેનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે.

હિમાચલના મંડીમાં આભ ફાટતા લોકોના ઘર સુધી કાદવ-કીચડ ફરી વળ્યો, જુઓ VIDEO

અનરાધાર વરસાદથી હિમાચલમાં પૂર જેવાં હાલ... નદીઓએ ધર્યું રૌદ્ર રૂપ, બ્રિજને નુકસાન, જુઓ VIDEO


દેહરાદૂનમાં ધસમસતા પ્રવાહ વચ્ચે બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, લોકોએ બારીઓમાંથી જીવ બચાવ્યાં.


હિમાચલ પ્રદેશના ડરામણાં દ્રશ્યો! ધસમસતા પ્રવાહમાં ગાડીઓ રમકડાંની જેમ તણાઇ, VIDEO જોઇ હચમચી જશો


હિમાચલમાં જ્યાં જુઓ ત્યાં તબાહી, અનરાધાર મેઘો વરસતા બિસ્કીટની જેમ પુલના બે ટુકડા


'દેવદૂત' બન્યા NDRFના જવાનો, હિમાચલની બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યાં

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ