બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Want to live to 100 years? So follow these 5 tips from today

તમારા કામનું / 100 વર્ષ સુધી જીવવું છે? તો આજથી જ ફૉલો કરો આ 5 ટિપ્સ, બૉડી રહેશે બિલકુલ હેલ્ધી

Pooja Khunti

Last Updated: 01:12 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Longer Life Secrets: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ઉંમર લાંબી હોય અને તે વધુ જીવે. તેના માટે દરેક વ્યક્તિ બીમારીથી દૂર રહેવાનો અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે. જેથી તે લાંબા સમય સુધી જીવી શકે.

  • પાંચ રીતની શારીરિક કસરત
  • હ્રદય સ્વાસ્થ્યનું ધ્યાન રાખો 
  • મગજને સુરક્ષિત રાખો 

તમારા ખાનપાનમાં સામાન્ય બદલાવ અને કસરત કરવાથી તમારું આયુષ્ય લાંબુ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ અમુક ટિપ્સ શેર કરી છે. જેને 20-30 વર્ષની ઉંમરથી કરવાનું શરૂ કરી દેવું જોઈએ. 

ખાનપાન 
એક અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે ફળ, શાકભાજી, ઓલિવ ઓઇલ અને માછલીનાં ભરપૂર સેવનથી તમારી ઉંમર લાંબી થઈ શકે છે. આ વસ્તુઓનાં સેવનથી બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે. 

પાંચ રીતની શારીરિક કસરત 
તમારે આ પાંચ શારીરિક કસરત કરવી જોઈએ. જેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો, મોબિલિટી, બોડી કમ્પોઝિશન અને ભાવનાત્મક સ્વાસ્થ્યને જરૂર ટ્રેન કરવું. એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી જોઈએ. 

હ્રદય સ્વાસ્થ્યનું ધ્યાન રાખો 
લાંબા સમય સુધી જીવવા માટે હ્રદયનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તેના માટે નિષ્ણાંત ધુમ્રપાન છોડવાની સલાહ આપે છે. આ સાથે કસરત કરો અને સીડીઓ ચડો. તેઓ દોડવાની સલાહ પણ આપતા હોય છે. 

મગજને સુરક્ષિત રાખો 
મગજની તંદુરસ્તી સુધારવામાં આવે તો સમગ્ર શરીરને ફાયદો થાય છે. તેના માટે લીલા શાકભાજીનું સેવન કરો. 

ખુશ રહો 
હમેશાં ખુશ રહો. તેનાથી સારા હોર્મોન્સ મુક્ત થાય છે. જેના કારણે લાંબુ જીવન જીવવામાં મદદ મળે છે. જો તમને ચિંતા હોય તો કોર્ટિસોલ હોર્મોન્સ બહાર આવે છે જે શરીરને વૃદ્ધ બનાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ