બદલાવ / વૉડાફોન-આઈડ્યાના ગ્રાહકો માટે સમાચાર, હવે કંપનીનું નામ બદલાઈ ગયું

 Vodafone idea limited is now VI

Vodafone Idea હવે એક નવા નામ સાથે ઉપલબ્ધ થશે. હવે આ VI(વિ)ના નામે ઓળખાશે. કંપનીએ ઇવેન્ટ દરમિયાન બ્રાન્ડનેમ અને લોગોનુ એલાન કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ