ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આગામી 3 દિવસ કોનું ચમકશે નસીબ અને કોની વધશે મુશ્કેલીઓ? વિષ યોગથી રાશિઓમાં મોટા ફેરફારના સંકેત

photo-story

16 ફોટો ગેલેરી

ધર્મ / આગામી 3 દિવસ કોનું ચમકશે નસીબ અને કોની વધશે મુશ્કેલીઓ? વિષ યોગથી રાશિઓમાં મોટા ફેરફારના સંકેત

Last Updated: 10:06 PM, 23 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

23થી 25 ઓક્ટોબર દરમિયાન શનિ અને ચંદ્રની યુતિથી બની રહેલો વિષ યોગ જ્યોતિષમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આ ત્રણ દિવસ કેવા સંકેતો આપશે ચાલો તેના વિષે જાણીએ.

1/16

photoStories-logo

1. વિષ યોગ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. 23 ઓક્ટોબર, 2026ના રોજ શનિ અને ચંદ્રની મીન રાશિમાં યુતિ થતાં વિષ યોગ બની રહ્યો છે. આ સંયોગની અસર લોકોના મન, નિર્ણયશક્તિ, નોકરી, ધંધા અને સંબંધો પર જોવા મળી શકે છે. આગામી 25 ઓક્ટોબર સુધી અમુક રાશિઓએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/16

photoStories-logo

2. શનિ-ચંદ્રનો વિષ યોગ

જ્યોતિષમાં શનિને કર્મ, શિસ્ત અને જવાબદારી સાથે જોડવામાં આવે છે, જ્યારે ચંદ્ર મન અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહ એક જ રાશિમાં આવે ત્યારે જ્યોતિષીય માન્યતા મુજબ વિષ યોગ રચાય છે. તેની અસર દરેક રાશિ પર અલગ-અલગ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/16

photoStories-logo

3. મેષ

આગામી ત્રણ દિવસ ખર્ચ પર કાબૂ રાખવાની જરૂર છે. અચાનક મોટો ખર્ચ આવી શકે છે, જેથી બજેટ ખોરવાઈ શકે. કારોબારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/16

photoStories-logo

4. વૃષભ

આ સમય આર્થિક બાબતોમાં રાહત આપનારો હોઈ શકે છે. આવકના નવા માર્ગો ખુલી શકે છે અને જૂના સ્ત્રોતોથી પૈસા મળવાના સંકેત છે. કારોબાર આગળ વધારવાનો સારો અવસર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/16

photoStories-logo

5. મિથુન

કરિયરમાં સફળતા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. વર્ક પ્લેસમાં પડકારો હોવા છતાં લક્ષ્ય પર ધ્યાન જાળવી રાખો. આર્થિક સ્થિતિ સામાન્ય રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/16

photoStories-logo

6. કર્ક

વર્તન અને નિર્ણયો અંગે સાવધાન રહો. વર્ક પ્લેસમાં મતભેદ કે કારોબારમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/16

photoStories-logo

7. સિંહ

આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં સાવધાની રાખવાનો સમય છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાનનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/16

photoStories-logo

8. કન્યા

વૈવાહિક જીવનમાં મધુરતા આવી શકે છે, પરંતુ નાની-નાની વાતો પર મતભેદ પણ શક્ય છે. પ્રેમ સંબંધોમાં વાતચીત દરમિયાન સંયમ જાળવવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/16

photoStories-logo

9. તુલા

આગામી ત્રણ દિવસ ઘણી બાબતોમાં સકારાત્મક રહી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને વર્ક પ્લેસમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાના અવસર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/16

photoStories-logo

10. વૃશ્ચિક

પ્રેમ સંબંધો અને પારિવારિક જીવનમાં ધીરજ રાખવાની જરૂર છે. સંતાનના સ્વાસ્થ્ય કે અભ્યાસને લઈને ચિંતા થઈ શકે છે. કામકાજનું દબાણ માનસિક તણાવ વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/16

photoStories-logo

11. ધન

ઘરેલુ બાબતોમાં ખાસ સાવધાની રાખો. પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. કારોબારમાં ઇચ્છિત પરિણામ માટે વધારાની મહેનત કરવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/16

photoStories-logo

12. મકર

મહેનતનું સકારાત્મક પરિણામ મળવાની આશા રાખો. જોકે વાદ-વિવાદથી દૂર રહેવું જરૂરી છે. વર્ક પ્લેસમાં પોતાની વાત રાખતી વખતે બીજાનો ઓપીનીયન પણ સાંભળો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/16

photoStories-logo

13. કુંભ

ધનના લેવડ દેવડમાં સાવધાની રાખો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ રાખીને પૈસા આપવાથી બચો. રોકાણમાં ટૂંકા સમયમાં વધુ ફાયદાનો લાલચ નુકસાન પહોંચાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/16

photoStories-logo

14. મીન

શનિ અને ચંદ્રની યુતિને કારણે માનસિક કન્ફયુઝનનો સામનો કરવો પડી શકે છે. કામકાજમાં અડચણો આવી શકે છે અને મનગમતા પરિણામ માટે વધારાના પ્રયાસ કરવા પડી શકે છે. પ્રેમ સંબંધોમાં નાની વાતોને લઈને તણાવ વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

15/16

photoStories-logo

15. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

આગામી ત્રણ દિવસ લાગણીઓમાં વહીને નિર્ણય લેવાથી બચો. આર્થિક લેવડ દેવડમાં પારદર્શિતા રાખો, કામકાજમાં ધીરજ જાળવો અને સંબંધોમાં વાતચીત દ્વારા ગેરસમજ દૂર કરો. પૂરતી ઊંઘ લેવી અને તણાવ કાબૂમાં રાખવો પણ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

16/16

photoStories-logo

16. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Shani Chandra Vish Yog Zodiac Prediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ