ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / YouTubeની જાહેરાતોથી મળશે છુટકારો! Airtelના ₹200ના રિચાર્જમાં 18થી વધુ OTT પ્લેટફોર્મનો લાભ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:55 PM, 23 October 2026
1/6
એરટેલના પ્રીપેઇડ યુઝર્સ માટે 200 રૂપિયાનું રિચાર્જ હવે વધુ આકર્ષક બની ગયું છે. જેમાં આ કંપનીએ પોતાના એન્ટરટેનમેન્ટ ટોપ-અપમાં YouTube Premiumની સુવિધા એડ કરી છે. આ પેકની વેલીડીટી 28 દિવસની છે અને તેમાં 30GB એક્સ્ટ્રા ડેટા પણ મળે છે. આ સાથે જ અનેક OTT પ્લેટફોર્મનો ઍક્સેસ પણ મળી શકે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
જેમાં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ YouTube Premium કાયમી સબ્સ્ક્રિપ્શન નથી. તે માત્ર આ 28 દિવસના ટોપ-અપ સાથે જોડાયેલું છે. પેકની વેલીડીટી પૂરી થયા પછી બેનીફીટ પણ બંધ થઈ જશે. ફરીથી મેળવવા માટે ફરી ટોપ-અપ લઈને એરટેલ એપમાં ક્લેમ કરવું પડશે. માત્ર રિચાર્જ કરવાથી ઓટોમેટીક એક્ટીવ નથી થતું.
ADVERTISEMENT
5/6
આ 200 રૂપિયાનું પેક એક્સ્ટ્રા એન્ટરટેનમેન્ટ ટોપ-અપ છે, સામાન્ય પ્રીપેઇડ પ્લાન નથી. આથી તમારા નંબર પર પહેલેથી એક્ટીવ મુખ્ય પ્લાન હોવો જરૂરી છે. આ ટોપ-અપથી કોલિંગ કે SMSની સુવિધા ચાલુ નથી થતી. જો મુખ્ય રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો માત્ર આ પેક લેવાથી કોલિંગ સર્વિસ શરૂ નહીં થાય.
6/6
આ ઓફરનો લાભ લેવા માટે પહેલા 200 રૂપિયાનું OTT ટોપ-અપ રિચાર્જ કરો. પછી એરટેલ એપ ખોલીને ‘Rewards & OTTs’ સેક્શનમાં જાઓ. ત્યાં YouTube Premiumનો ઓપ્શન પસંદ કરીને સ્ક્રીન પરના સૂચનો અનુસાર ક્લેમ પૂરૂ કરો. ક્લેમ કરતી વખતે સાચું Google કે YouTube અકાઉન્ટ પસંદ કરવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ