ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ભત્રીજાના બર્થડેમાં દીકરી આરાધ્યા સાથે બ્લુ આઉટફિટમાં જોવા મળી ઐશ્વર્યા રાય, તસવીરોમાં મા જેવી જ દેખાઈ આરાધ્યા!

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / ભત્રીજાના બર્થડેમાં દીકરી આરાધ્યા સાથે બ્લુ આઉટફિટમાં જોવા મળી ઐશ્વર્યા રાય, તસવીરોમાં મા જેવી જ દેખાઈ આરાધ્યા!

Last Updated: 06:27 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Aishwarya-Aradhya Twinning: ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન તેના ભત્રીજા શિવાંશ રાયના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા અને આરાધ્યા બંનેએ મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા.

1/5

photoStories-logo

1. પુત્રી સાથે ઐશ્વર્યા જોવા મળી

જ્યારે પણ બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચન સાથે કોઈ કાર્યક્રમમાં દેખાય છે, ત્યારે બધાનું ધ્યાન તેના પર જ જાય છે. તાજેતરમાં તેના ભત્રીજાના જન્મદિવસની ઉજવણીમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે દેખાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાર્બન કોપી

પાર્ટીના ફોટામાં આરાધ્યા તેની માતા ઐશ્વર્યા રાયની કાર્બન કોપી જેવી લાગે છે, અને બંનેની આ ખૂબસૂરત બોન્ડિંગ ચાહકોના દિલ જીતી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ઐશ્વર્યાએ કરી આરાધ્યા સાથે ટ્વીનિંગ

જન્મદિવસની પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચને મેચિંગ કેઝ્યુઅલ આઉટફિટ્સ પહેર્યા હતા, જેનાથી તેઓ સુંદર દેખાતા હતા. ઐશ્વર્યા પાવડર બ્લુ શર્ટ પહેરેલી જોવા મળી હતી. તેણે ગળામાં કાળો પર્સ લટકાવ્યો હતો અને તેના ચશ્મા સ્ટાઇલિશ રીતે માથા પર લટકાવેલા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હાથમાં સ્માર્ટ વોચ

ઐશ્વર્યાએ આ દરમિયાન તેના વાળ સ્ટ્રેટ લૂક આપી ખુલ્લા રાખ્યા હતા, તેણે હાથમાં સ્માર્ટવોચ અને રિંગ પહેરી હતી. તેણે ખૂબ જ હળવો મેકઅપ પણ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. જન્મદિવસની ઉજવણી

આ ફોટા ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાય દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. એક ફોટામાં પરિવાર જન્મદિવસની કેક કાપતો જોઈ શકાય છે, જ્યારે બીજા ફોટામાં બધા સાથે પોઝ આપતા જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Bachchan Lifestyle News Aaradhya Bachchan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ