ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / LICની આ સ્કીમમાં માત્ર 5 વર્ષ પ્રીમિયમ ભરીને જીવનભર આવક મેળવવાની તક

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / LICની આ સ્કીમમાં માત્ર 5 વર્ષ પ્રીમિયમ ભરીને જીવનભર આવક મેળવવાની તક

Last Updated: 07:35 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

LIC: તમે નિવૃત્તિ પછીના ખર્ચ વિશે ચિંતિત છો અને આજીવન આવક મેળવવા માંગો છો તો આજે અમે તમને એલઆઇસીની એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને પાંચ વર્ષ માટે પ્રીમિયમ જમા કરીને આજીવન કમાણી કરવાની તક આપે છે.

1/5

photoStories-logo

1. જીવન ઉત્સવ પોલિસી

આ એલઆઇસી યોજનાને જીવન ઉત્સવ પોલિસી કહેવામાં આવે છે. આ યોજના પોલિસીધારકો માટે ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. તે એક નોન-લિંક્ડ અને નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત જીવન વીમા યોજના છે. આનો અર્થ એ છે કે તેના લાભો શેરબજારના વળતર પર આધારિત નથી. આ યોજના પોલિસીધારકો માટે જોખમ કવરેજ પણ પ્રદાન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પ્રીમિયમ ચુકવણીનો સમયગાળો

આ યોજના 5 થી 16 વર્ષ સુધીના પ્રીમિયમ ચુકવણી વિકલ્પો આપે છે. લઘુત્તમ મૂળભૂત વીમા રકમ ₹5 લાખ છે. જો 30 વર્ષીય વ્યક્તિ ₹5 લાખની મૂળભૂત વીમા રકમ ઇચ્છે છે અને 5 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનું પસંદ કરે છે, તો પાંચ વર્ષના વિકલ્પ માટે વાર્ષિક પ્રીમિયમ ₹1,10,150 હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પ્રિમિયમની રકમ

જો તેઓ 8-વર્ષનો વિકલ્પ પસંદ કરે છે, તો વાર્ષિક પ્રીમિયમ ₹72,600, 12-વર્ષના વિકલ્પ માટે વાર્ષિક પ્રીમિયમ ₹44,275 અને 16 વર્ષના વિકલ્પ માટે તે ₹30,025 હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 10% વાર્ષિક આવક

આ પોલિસીના નિયમિત આવક લાભ વિકલ્પ હેઠળ પોલિસીધારકોની વાર્ષિક આવક વીમા રકમના 10% હશે. 5 લાખની બેસિક વીમા રકમ માટે આ વાર્ષિક ₹50,000 હશે. જો પ્રીમિયમ ચુકવણીનો સમયગાળો 5 વર્ષનો હોય તો આવક પોલિસીના 11મા વર્ષથી શરૂ થાય છે. આ પોલિસીધારકને જીવનભર મળતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મૃત્યુ લાભ અને લોનનો ફાયદો

પોલિસીધારક પોલિસી ચાલુ હોય ત્યારે મૃત્યુ પામે છે, તો નોમિનીને પોલિસીની શરતો અનુસાર ડેથ બેનેફિટ્સ મળે છે. આ યોજના હેઠળ લોન સુવિધા પણ આપવામાં આવે છે. લોનની રકમ, વ્યાજ દર અને પેમેંટનો સમયગાળો પોલિસીની શરતો પર આધારિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LICScheme LIC Jivan Utsav Policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ