ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 12માં ધોરણની વિદ્યાર્થીનીએ સ્કૂલમાં આગ ચાંપીને કરી લીધી આત્મહત્યા, 3 પાનાની સુસાઈડ નોટ લખી

દુખદ / 12માં ધોરણની વિદ્યાર્થીનીએ સ્કૂલમાં આગ ચાંપીને કરી લીધી આત્મહત્યા, 3 પાનાની સુસાઈડ નોટ લખી

Published By: Hiralal Parmar

Last Updated: 03:20 PM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ સ્કૂલમાં આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. વિદ્યાર્થીનીએ 3 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી.

ADVERTISEMENT

દિલ્હીની એક સરકારી શાળામાં 12મા ધોરણની એક વિદ્યાર્થીનીએ કથિત રીતે પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શાળામાં કોઈ કેમિકલ અથવા પેટ્રોલની બોટલ લઈને આવી હતી. તેની પાસેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળતાં જ ક્રાઇમ સીન ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

ગાર્ડ રૂમની પાછળ સળગેલી હાલતમાં મળી આવી

આ ઘટના શાહદરા જિલ્લાના કૃષ્ણા નગરમાં બની હોવાનું જાણવા મળે છે. ઘટનાની માહિતી મળતાં જ ક્રાઇમ સીન ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ૧૨મા ધોરણની વિદ્યાર્થીની શાળાના ગાર્ડ રૂમની પાછળ સળગેલી હાલતમાં મળી આવી હતી. શરૂઆતની તપાસ દરમિયાન, તેની સ્કૂલ બેગમાંથી કેટલીક વસ્તુઓ મળી આવી હતી.

વધુ વાંચો : પત્નીના સુસાઈડ પર થશે જેલ? ખેડામાં ગૂગલ કર્યાં બાદ પતિએ કરી ગર્ભવતી પત્નીની હત્યા, કર્યું આત્મહત્યાનું નાટક

ધારાસભ્ય અનિલ ગોયલે શું કહ્યું?

વિદ્યાર્થીનીની આત્મહત્યા અંગે ધારાસભ્ય અનિલ ગોયલે કહ્યું, "આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેણીએ આત્મહત્યા શા માટે કરી તે તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delhi school delhi news delhi school suicide

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ