ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી પહેલાં DA વધશે? કેન્દ્રીય કર્મચારીઓને મળશે વધુ પગાર અને એરિયર્સ?
5 ફોટો ગેલેરી
Last Updated: 10:24 PM, 23 October 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
હવે જો DAમાં 1 ટકાનો વધારો થાય તો તે 61 ટકા થશે. જેમાં લેવલ 1ના કર્મચારીઓ બેઝીક સેલરી 18,000 રૂપિયાને માસિક 180 રૂપિયા વધારે મળશે. હાલમાં તેમનું DA 10,800 રૂપિયા છે, જે વધીને 10,980 રૂપિયા થશે. 2 ટકાના વધારા સાથે 62 ટકા માસિક વધારાની રકમ 360 રૂપિયા થશે. જો DA 63 ટકા થાય તો અલગ-અલગ બેઝીક સેલરી લેવલ પ્રમાણે માસિક વધારો 540થી 1,500 રૂપિયા સુધી થઈ શકે છે. જેમ જેમ લેવલ વધે છે તેમ બેઝીક સેલરી વધતો જાય છે અને DAમાં પણ તે પ્રમાણે વધારો થાય છે.
4/5
આ વધારો 1 જુલાઈ 2026થી પાછલી તારીખથી લાગુ થવાનો છે. એટલે કે કર્મચારીઓને જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરના ચાર મહિનાનું DA એરિયર મળશે. અંદાજ છે કે 30 નવેમ્બરના પગારમાં આ વધારેલી રકમ ઉમેરાઈને આવશે. જોકે સરકારે હજુ સુધી કોઈ ઓફીશીયલ જાહેરાત કરી નથી તેથી આ માત્ર અનુમાન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા